________________
ચાગીન્દ્વન્દેવવિરચિત
| દોહા ૫૮–
चतुष्टयं सम्यग्ज्ञानं कुमत्यादित्रयं मिथ्याज्ञानमिति । दर्शनचतुष्टयमध्ये केवलदर्शनं सकलमखण्डं शुद्धमिति चक्षुरादित्रयं विकलमशुद्धमिति । किं च । गुणास्त्रिविधा भवन्ति । केचन साधारणाः, केचनासाधारणाः केचन साधारणासाधारणा इति जीवस्य तावदुच्यन्ते । अस्तित्वं वस्तुत्वं प्रमेयत्वागुरुलघुत्वादयः साधारणाः, ज्ञानसुखादयः स्वजातौ साधारणा अपि विजातौ पुनरसाधारणाः । अमूर्तत्वं पुद्गलद्रव्यं प्रत्यसाधारणमाकाशादिकं प्रति साधारणम् । प्रदेशत्वं पुनः कालद्रव्यं प्रति पुद्गलपरमाणुद्रव्यं च प्रत्यसाधारणं शेषद्रव्यं प्रति साधारणमिति संक्षेपव्याख्यानम् । एवं शेषद्रव्याणामपि यथासंभवं ज्ञातव्यमिति માવાર્થઃ || ૧૮ ॥
७९
'अथानन्तसुखस्योपादेयभूतस्य । भिन्नत्वात् सूत्राष्टकं कथ्यते । तत्राष्टकमध्ये प्रथमचतुष्टयं चतुष्टयं कर्मफलमुख्यत्वेनेति । तद्यथा ।
जीवकर्मणोरना दिसंबन्धं कथयति
शुद्धगुणपर्यायप्रतिपादन मुख्यत्वेन कर्मशक्तिस्वरूपमुख्यत्वेन द्वितीय
તેમાં પ્રથમ જીવના કહેવામાં આવે છે. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ વગેરે ગુણા સાધારણ છે. જ્ઞાન સુખાદિ ગુણ્ણા સ્વાતિમાં ( અર્થાત્ જીવદ્રવ્યાની અપેક્ષાએ ) સાધારણ છે પણ વિજાતિમાં ( વિજાતિય દ્રવ્યાની અપેક્ષાએ ) અસાધારણ છે. અમૃતત્વ, પુદ્ગલદ્રવ્ય, પ્રતિ (પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ) અસાધારણ છે, આકાશાદિ પ્રતિ સાધારણ છે. વળી પ્રદેશપણુ કાલવ્રૂવ્ય પ્રતિ અને પુદ્ગલપરમાણુદ્રવ્ય પ્રતિ અસાધારણ છે, બાકીના વ્યા પ્રતિ સાધારણ છે.
એ પ્રમાણે સંક્ષેપમાં કથન કર્યું....
એ પ્રમાણે બાકીના દ્રવ્યાનું કથન પણ યથાસ`ભવ સમજી લેવુ... એવા ભાવાર્થ છે. ૫૮
હવે જેમાં ત્રણ પ્રકારના આત્માનું કથન છે એવા પહેલા મહાધિકારમાં દ્રવ્યગુણપર્યાયની વ્યાખ્યાનની મુખ્યતાથી સાતમા સ્થલમાં ત્રણ દોહાસૂત્ર સમાપ્ત થયાં.
હવે ઉપાદેયભૂત અન`તસુખથી અભિન્ન હેાવાથી શુદ્ધગુણુપર્યાયના કથનની મુખ્યતાથી આઠ સૂત્રેા કહેવામાં આવે છે તે આઠ ગાથાસૂત્રેામાંથી પ્રથમ ચાર સૂત્રો કશક્તિના સ્વરૂપની મુખ્યતાથી અને બીજા ચાર સૂત્રેા કર્મફુલની મુખ્યતાથી છે. તે આ પ્રમાણે :તેમાં પ્રથમ જ જીવ અને કર્મના અનાદિ કાલના સબંધ છે એમ
કહે છેઃ-~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org