________________
-होड ५४]
પરમાત્મપ્રકાશ
५४) कारण-विरहिउ सुद्ध-जिउ वड्ढइ खिरइ ण जेण ।
चरम-सरीर-पमाणु जिउ जिणवर बोल्लहि तेण ॥५४॥ कारणविरहितः शुद्धजीवः वर्धते क्षरति न येन ।
चरमशरीरप्रमाणं जीवं जिनवराः ब्रुवन्ति तेन ॥ ५४ ।। कारणविरहितः शुद्धजीवो वर्धते क्षरति हीयते न येन कारणेन चरमशरीरप्रमाणं मुक्तजीवं जिनवरा भणन्ति तेन कारणेनेति । तथाहि-यद्यपि संसारावस्थायां हानिवृद्धिकारणभूतशरीरनामकर्मसहितत्वाद्धीयते वर्धते च तथापि मुक्तावस्थायां हानिवृद्धिकारणाभावाद्वर्धते हीयते च नैव, चरमशरीरप्रमाण एव तिष्ठतीत्यर्थः । कश्चिदाह-मुक्तावस्थायां प्रदीपवदावरणाभावे सति लोकप्रमाणविस्तारेण भाव्यमिति । तत्र परिहारमाह-प्रदीपस्य योऽसौ प्रकाशविस्तारः स स्वभावज एव न त्वपरजनितः पश्चाद्भाजनादिना साद्यावरणेन प्रच्छादितस्तेन कारणेन तस्यावरणाभावेऽपि प्रकाश विस्तारो घटते एव । जीवस्य पुनरनादि
ગાથા–૧૪ सन्याथ:-[ कारण विरहितः ] (निवृद्धिन४।२७५३५ शरीरनामना ) ४।२४थी २डित [ शुद्ध जीवः ] शुद्ध प [ येन ) २ १२२ [ वर्धते क्षरति न ] क्यतो नथी, घटते। नथी [ तेन ] ते १२णे [ जिनवराः ] नि। [ जीवं ] सपने [ चरमशरीर प्रमाणं ] 'यरमशरी२ प्रमा' [ ब्रुवन्ति । ४ छ.
ભાવાર્થ-જે કે સંસારાવસ્થામાં જીવ હાનિવૃદ્ધિ ના કારણરૂપ શરીરનામ કર્મ સહિત હોવાથી ઘટે છે અને વધે છે તો પણ મુક્ત-અવસ્થામાં હાનિવૃદ્ધિના કારણનો અભાવ હોવાથી વધ-ઘટતો નથી અર્થાત્ ચરમશરીરપ્રમાણુજ રહે છે.
અહી કેઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે આવરણનો અભાવ થતાં દીવાના પ્રકાશનો વિસ્તાર થાય છે તેવી રીતે મુક્ત—અવસ્થામાં આવરણને અભાવ થતા જીવના પ્રદેશને લેકપ્રમાણે વિસ્તાર થવો જોઈએ.
તેનો પરિહાર કરવામાં આવે છે કે દીવાના પ્રકાશનો જે વિસ્તાર છે તે સ્વભાવજન્ય છે, પણ પરજનિત નથી, ભાજન આદિના સાદિ આવરણથી તેનો પ્રકાશવિસ્તાર આછાદિત કરવામાં આવ્યો હતો તે કારણે તેના આવરણનો અભાવ થતાં જ પ્રકાશવિસ્તાર ઘટે છે જ (સંભવે છે) પણ જીવ અનાદિકાલથી કર્મથી ઢંકાયેલું હોવાથી તેને પહેલેથી સ્વાભાવિક વિસ્તાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |