________________
૭૦
યોગીન્દુ દેવવિરચિત
[ દોહા પપकर्मप्रच्छादितलापूर्वं स्वभावेन विस्तारो नास्ति । किंरूपसंहारविस्तारौ । शरीरनामकर्मजनितौ । तेन कारणेन शुष्कमृत्तिकाभाजनवत् कारणाभावादुपसंहारविस्तारौ न भवतः । चरमशरीरप्रमाणेन तिष्ठतीति । अत्र य एव मुक्तौ शुद्धबुद्धस्वभाव: परमात्मा तिष्ठति तत्सदृशो रागादिरहितकाले स्वशुद्धात्मोपादेय इति भावार्थः ॥५४॥
अथाष्टकर्माष्टादशदोषरहितत्वापेक्षया शून्यो भवतीति न च केवलज्ञानादिगुणापेक्षया चेति दर्शयति५५) अट्ठ वि कम्मइँ बहुविहइँ णवणव दोस वि जेण ।
सुद्धहँ एक्कु वि अस्थि णवि सुण्णु वि वुच्चइ तेण ॥५५॥ अष्टावपि कर्माणि बहुविधानि नवनव दोषा अपि येन ।
शुद्धानां एकोऽपि अस्ति नैव शून्योऽपि उच्यते तेन ॥ ५५ ।। अष्टावपि कर्माणि बहुविधानि नवनव दोषा अपि येन कारणेन शुद्धास्मनां तन्मध्ये चैकोऽप्यस्ति नैव शून्योऽपि भण्यते तेन कारणेनैवेति । तद्यथा ।
સંકોચવિસ્તાર કયા કારણે છે? સંકેચવિસ્તાર શરીરનામકર્મ નિત છે તેકારણે (જેવી રીતે માટેનું વાસણ પાણીથી ભીનું રહે છે ત્યાં સુધી પાણીના સંબંધથી તેમાં વધઘટ થાય છે પણ જળનો અભાવ થવાથી) શુષ્ક માટીના વાસણમાં વધઘટ થતી નથી તેવી રીતે કારણનો અભાવ થતાં જીવના પ્રદેશને સંકોચ-વિસ્તાર થતું નથી, જીવના પ્રદેશે “ચરમશરીર પ્રમાણે જ રહે છે.
અહીં મુક્તિમાં શુદ્ધ, બુદ્ધ એક જેને સ્વભાવ છે એવો પરમાત્મા જેવો બિરાજે છે તેના જેવો જ રાગાદિરહિત સમયે સ્વશુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૫૪
હવે આત્મા આઠ કર્મ અને અઢાર દોષથી રહિત હોવાની અપેક્ષાએ “શૂન્ય” છે પણ કેવલજ્ઞાનાદિ ગુણેની અપેક્ષાએ શૂન્ય નથી એમ દર્શાવે છે –
ગાથા-પપ અન્વયાર્થ: વેર ] જે કારણે સિદી સપિ વહુવિધાનિ યમણિ ] અનેક ભેદવાળી આઠેય કર્મો [ નવ નવ રોણા ] અઢાર દોષે તેમાંથી [v# ] એક પણ દોષ અને અશુદ્ધ જીવતત્ત્વ [ ગુદાનાં ] શુદ્ધ આત્માને [નવ ગણિત ] નથી [ સૈર ] તે કારણે [ : gિ ] તે શૂન્ય પણ [ મ રે ] કહેવામાં આવે છે.
ભાવાર્થ –શુદ્ધનિશ્ચયનયથી સુધાદિ દોનાં કારણભૂત જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યક, કાર્યભૂત ક્ષુધાતૃષાદિ અઢાર દો નથી, “અપિ” શબ્દથી સત્તા, ચેતન્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org