SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગીçદેવવિરચિત [ हो। ५३-- ५३) जे णिय-बोह-परिट्ठियहँ जीवहँ तुट्टइ णाणु । इंदिय-जणियउ जोइया ति जिउ जडु वि वियाणु ॥५३॥ येन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रुट्यति ज्ञानम् । इन्द्रियजनितं योगिन् तेन जीवं जडमपि विजानीहि ॥ ५३ ॥ येन कारणेन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रुट्यति विनश्यति । किं कर्तृ । ज्ञानम् । कथंभूतम् । इन्द्रियजनितं हे योगिन् तेन कारणेन जीव जडमपि विजानीहि । तद्यथा। छद्मस्थानां वीतरागनिर्विकल्पसमाधिकाले स्वसंवेदनज्ञाने सत्यपीन्द्रियजनितं ज्ञानं नास्ति, केवलज्ञानिनां पुनः सर्वदैव नास्ति तेन कारणेन जडत्रमिति । अत्र इन्द्रियज्ञानं हेयमतीन्द्रियज्ञानमुपादेयमिति भावार्थः ॥५३॥ अथ शरीरनामकर्मकारणरहितो जीवो न वर्धते न च हीयते तेन कारणेन मुक्तश्चरमशरीरप्रमाणों भवतीति निरूपयति હવે જે કારણે નિજબોધ પામીને આત્માઓને ઈન્દ્રયજ્ઞાન હોતું નથી તે કારણે આત્મા “જડ” છે એવો અભિપ્રાય મનમાં રાખીને આ સૂત્ર કહે છે. ગાથા–૫૩ म-क्याथ:- [ येन ] ? २णे (2 अपेक्षा से) [निजबोध प्रतिष्ठितानां ] निशानमा स्थित [जीवानां ] योन [ इन्द्रिय जनितं ज्ञानं ] छन्द्रिय नित ज्ञान [त्रुटयति ] नाश पामे छ [ तेन ] ते ४२णे (ते अपेक्षासे) [ योगिन् ] ये ! तुं [जीवं] अपने [ जडं अपि ] ' ४४' ५५ [ विजानीहि । org. ભાવાર્થ-છસ્થ જીવોને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના કાલમાં સ્વસંવેદનજ્ઞાન હોવા છતાં પણ ઇન્દ્રિયજનિત જ્ઞાન હોતું નથી, વળી કેવલજ્ઞાનીઓને (ઈન્દ્રિયજનિત જ્ઞાન) કોઈ વખતે હોતું નથી તે કારણે જીવ “જડ” છે. અહીં ઈન્દ્રિયજ્ઞાન હેય છે, અતીન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે, એવો ભાવાર્થ છે. ૫૩ હવે (હાનિવૃદ્ધિના કારણરૂપ) શરીરનામકર્મના કારણથી રહિત જીવ વધત નથી અને ઘટતો નથી તેથી મુક્ત જીવ ચરમશરીર પ્રમાણ છે” એમ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy