SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ યોગીન્દુદેવવિરચિતઃ | દોહા ૪૪स एव साक्षादुपादेय इति तात्पर्यार्थः ॥ ४३ ॥ अथ येन देहे वसता पश्चेन्द्रियग्रामो वसति गतेनोद्वसो भवति स एव परमात्मा भवतीति कथयति४४) देहि वसंते जेण पर इंदिय-गोमु वसेइ । उध्वसु होइ गएण फुड सो परमप्पु हवेइ ॥ ४४ ॥ देहे वसता येन परं इन्द्रियग्रामः वसति । उद्वमो भवति गतेन स्फुटं स परमात्मा भवति ॥ ४४ ॥ देहे वसता येन परं नियमेनेन्द्रियग्रामो वसति येनात्मना निश्चयेनातीन्द्रियस्वरूपेणापि व्यवहारनयेन शुद्धात्मविपरीते देहे वसता स्पर्शनादीन्द्रिग्रामो वसति, स्वसंविच्यभावे स्वकीयविषये प्रवर्तत इत्यर्थः । उद्वसो भवति गतेन स एवेन्द्रियग्रामो यस्मिन् भवान्तरगते सत्युद्वसो भवति स्वकीयविषयव्यापाररहितो भवति स्फुटं निश्चितं स एवंलक्षणश्चिदानन्दैकस्वभावः परमात्मा भवतीति । છે તે જ ઉપાદેય છે ૪૩. ' હવે દેહમાં જેના રહેવાથી પાંચ ઈન્દ્રિયરૂપ ગામ વસે છે અને જેના જવાથી પાંચ ઈન્દ્રિયરૂપ ગામ ઉજજડ થાય છે, તે જ પરમાત્મા છે એમ કહે છે – ગાથા-૪૪ અન્વયાર્થ –[ રે રે વણતા] દેહમાં જેના રહેવાથી [vi | નિયમથી [ રૂન્દ્રિયગ્રામ ] ઈન્દ્રિય-ગામ [ જત] વસે છે અને [ ] જેના ચાલ્યા જવાથી [૩૪ર મવતિ ] તે ઇન્દ્રિય-ગામ ઉજજડ થઈ જાય છે [ ] તે [ કુ | નિશ્ચયથી [ vમારા મવતિ ] પરમાત્મા છે. ભાવાર્થ –દેહમાં જે રહેતાં નિયમથી ઈન્દ્રિયગામ વસે છે-નિશ્ચયનયથી અતીન્દ્રિય સ્વરૂપી હોવા છતાં પણ જે આત્મા વ્યવહારનયથી શુદ્ધ આત્માથી વિપરીત દેહમાં રહેતાં, સ્પર્શનાદિ ઈન્દ્રિયગામ વસે છે અર્થાત્ સ્વસંવેદનના અભાવમાં તે ઈન્દ્રિય (સ્પર્શનાદિ) પિતપોતાના વિષયમાં પ્રવર્તે છે અને જે ભવાન્તરમાં જતાં તે ઈન્દ્રિયગામ ઉજજડ થાય છે. અર્થાત્ તે પોતપોતાના વિષયના વ્યાપારથી રહિત થાય છે, તે નિશ્ચયથી ચિદાનંદ જેને એક સ્વભાવ છે એ પરમાત્મા છે. અહીં જે અતીન્દ્રિય સુખના આસ્વાદરૂપ સમાધિમાં રત થયેલાઓને મુક્તિનું કારણ છે તે જ (તે પરમાત્મા જ) સર્વ પ્રકારે ઉપાદેયભૂત અતીન્દ્રિય સુખને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy