SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગીન્દ્વદેવવિરચિતઃ [દાહા ૪૨ वसन्तमपि परमात्मस्वभावविलक्षणे देहे अनुपचरितासद्भूतव्यवहारनयेन हरिहरा अपि यमद्यापि न जानन्ति । केन विना । वीतराग निर्विकल्प नित्यानन्दैकसुखामृतरसास्वादरूपपरमसमाधितपसा । तं परमात्मानं भणन्ति वीतराग सर्वज्ञा इति । किं च । पूर्वभवे कोऽपि जीवो भेदाभेदरत्नत्रयाराधनां कृत्वा विशिष्टपुण्यबन्धं च कृत्वा पचादज्ञानभावेन निदानबन्धं च करोति तदनन्तरं स्वर्गे गत्वा पुनर्मनुष्यो भूत्वा त्रिखण्डाधिपतिर्वासुदेवा भवति । अन्यः कोऽपि जिनदीक्षां गृहीत्वाप्यत्रैव भवे विशिष्टसमाधिबलेन पुण्यबन्धं कृत्वा पश्चात्पूर्वकृतचारित्रमोहोदयेन विषयासक्तो भूत्वा रुद्रो भवति । कथं ते परमात्मस्वरूपं न जानन्ति इति पूर्वपक्ष: । तत्र परिहारं ददाति । युक्तमुक्तं भवता, यद्यपि रत्नत्रयाराधनां कृतवन्तस्तथापि यादृशेन वीतरागनिर्विकल्परत्नत्रयस्वरूपेण तद्भवे मोक्षो भवति तादृशं न जानन्तीति । अत्र यमेव शुद्धात्मानं साक्षादुपादेयभूतं तद्भवमोक्षसाधकाराधनासमर्थं च ते हरिहरादयो न जानन्तीति स एवोपादेयो भवतीति માર્થઃ ॥ ૪૨ । પર ભાવા : અનુપરિત અસદ્ભુતવ્યવહારનયથી પરમાત્મસ્વભાવથી વિલક્ષણ એવા દેહમાં રહેલા હોવા છતાં જેને એક ( કેવલ ) નિત્યાન ́દરૂપ સુખામૃતના રસાસ્વાદરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ તપ વિના હરિહર જેવા પણ હજી સુધી જાણતા નથી તેને વીતરાગસના દેવા પરમાત્મા કહે છે. પૂર્વ પક્ષ:—પૂર્વ ભવમાં કેઇ જીવ ભેદ્યાભેશ્વરત્નત્રયની આરાધના કરીને અને વિશિષ્ટ પુણ્યબંધ કરીને પછી અજ્ઞાનભાવથી નિદાનમ"ધ કરે છે, ત્યાર પછી તે સ્વર્ગમાં જઈને ફ્રી મનુષ્ય થઇને ત્રણ ખંડના અધિપતિ એવા વાસુદેવ થાય છે; ખીજું કાઈ જીવ જિનદીક્ષા ગ્રહીને પણ આ જ ભવમાં વિશિષ્ટ સમાધિના ખલથી પુણ્યમ ધ કરીને પછી પૂર્વીકૃત ચારિત્રમાના ઉદ્દયથી વિષયાસક્ત થઇને રુદ્ર થાય છે; તે પછી તે પરમાત્મસ્વરૂપને નથી જાણતા-એમ કેમ કહે છે ? તેનુ સમાધાનઃ—તમારુ કહેવુ ચેાગ્ય છે, જો કે તે હરિ, હર જેવા પ્રસિદ્ધ પુરુષોએ પૂર્વ રત્નત્રયની આરાધના કરેલી છે તાપણુ, જેવા વીતરાગ નિર્વિકલ્પ રત્નત્રયસ્વરૂપથી તે જ ભવે મેાક્ષ થાય તેવા પ્રકારે તેઓ પરમાત્મસ્વરૂપને જાણતા નથી. અહીં સાક્ષાત્ ઉપાદેયભૂત અને તે જ ભવે મેાક્ષની સાધક એવી આરાધનામાં સમર્થ એવા શુદ્ધ આત્માને તે હરિ-હરાદ્ઘિ જાણતા નથી તે જ ઉપાદેય છે એવા ભાવાર્થ છે. ૪ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy