________________
૩૯
-દેહ ૨૬]
પરમાત્મપ્રકાશઃ . अत ऊर्ध्व प्रक्षेपपञ्चकमन्तर्भूतचतुर्विंशतिसूत्रपर्यन्तं यादृशो व्यक्तिरूपः परमात्मा मुक्तौ तिष्ठति तादृशः शुद्धनिश्चयनयेन शक्तिरूपेण देहैपि तिष्ठतीति થાન્તિા તથા २६) जेहउ णिम्मलु णाणमउ सिद्धिहि णिवसइ देउ । तेहउ णिवसइ बंभु पर देहहँ में करि भेउ ॥ २६ ॥
यादृशो निर्मलो ज्ञानमयः सिद्धो निवसति देवः ।।
तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम् ॥ २६ ॥ यादृशः केवलज्ञानादिव्यक्तिरूपः कार्यसमयसारः, निर्मलो भावकर्मद्रव्यकर्मनोकर्ममलरहितः, ज्ञानमयः केवलज्ञानेन निर्वृत्तः केवलज्ञानान्तर्भूतानन्तगुणपरिणतः सिद्धो मुक्तो मुक्तौ निवसति तिष्ठति देवः परमाराध्यः तादृशः पूर्वोक्तलक्षणसदृशः निवसति तिष्ठति ब्रह्मा शुद्धबुद्धैकस्वभावः परमात्मा - આ પ્રમાણે જેમાં ત્રણ પ્રકારના આત્માનું કથન છે એવા પ્રથમ મહાધિકારમાં મુક્તિગત સિદ્ધ જીવન વ્યાખ્યાનની મુખતાથી દશ દહકસૂત્રો સમાપ્ત થયાં.
ત્યાર પછી પાંચ પ્રક્ષેપક સહિત ચાવીસ સૂત્રો સુધી જે વ્યક્તિરૂપ પરમાત્મા મુક્તિમાં છે તે જ શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે દેહમાં પણ છે એમ કહે છે. તે આ પ્રમાણે –
ગાથા–૨૬ અન્વયાથ– [ યાદઃ ] જેવા [ નિર્મક જ્ઞાનઃ સેવ ] નિર્મલ જ્ઞાનમય દેવ [ fો નિવસતિ | મુક્તિમાં રહે છે [ તાદા: ] તે જ [ પર ત્રહ્મા ] પરબ્રહ્મ [ રે ] દેહમાં [ નિવનતિ ] રહે છે તેથી હે પ્રભાકર ભટ્ટ ! [ મેરું મા કુરુ ] સિદ્ધ ભગવાન અને પિતામાં ભેદ ન કર.
ભાવાર્થ-જેવા નિર્મલ ભાવકર્મ, કર્મ, નોકર્મથી રહિત જ્ઞાનમય-કેવલજ્ઞાનથી રચાયેલ-કેવલજ્ઞાનમાં અન્તભૂત અનતગુણરૂપે પરિણત, સિદ્ધ-મુક્ત, કેવલજ્ઞાનાદિની વ્યક્તિરૂપ કાર્યસમયસારરૂપ પરમ આરાધ્ય એવા દેવ મુક્તિમાં રહે છે તે જ પૂર્વોક્ત લક્ષણવાળો પરબ્રહ્મ શુદ્ધ બુદ્ધ જેને એક સ્વભાવ છે એવો ઉત્કૃષ્ટ બ્રહ્મા-પરમાત્મા-શુદ્ધદ્રવ્યાર્થિકનયથી શક્તિરૂપે દેહમાં રહે છે. તેથી હે પ્રભાકરભટ્ટ ! તું સિદ્ધભગવાન અને પિતામાં ભેદ ન કર. મોક્ષપ્રાભૂત (ગાથા ૧૦૩) માં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું પણ છે કે “વિહિં કે જીવિકા झाइज्जइ झाइएहिं अणवरयं । थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं कि पि तं मुणइ ॥"
* પાઠાન્તર-અન્તર્મત-મતમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org