________________
દોહા ૧૮૯ ]
૧
मोखु इत्यादि । मोक्खु म चितहि मोक्ष चिन्तां मा कार्षीस्त्वं जोइया है योगिन् । यतः कारणात् मोक्खु ण चितिउ होउ रागादिचिन्ताजालरहितः केवलज्ञानाद्यनन्तगुणव्यन्तिसहितो मोक्षः चिन्तितो न भवति । तहिं कथं भवति । जेण णिबद्धउ जीवडउ येन मिथ्यात्वरागादिचिन्ताजालोपार्जितेन कर्मणा बद्धो जीवः सोइ तदेव कर्म शुभाशुभविकल्पसमूहरहिते शुद्धात्मतस्वस्वरूपे स्थितानां परमयोगिनां मोक्खु करेसइ अनन्तज्ञानादिगुणोपलम्भरूपं मोक्षं करिष्यतीति । ra for सविकल्पावस्थायां विषयकषायाद्यपध्यानवञ्चनार्थं मोक्षमार्गे भावनादृढीकरणार्थं च "दुक्खक्खओ कम्मक्खओ बोहिलाहो सुगइगमणं समाहिमरणं जिणगुणसंपत्ती होइ मज्झं" इत्यादि भावना कर्तव्या तथापि बीतराग निर्विकल्प परमसमाधिकाले न कर्तव्येति भावार्थः ।। १८८ ।।
પરમાત્મપ્રકાશ+
अथ चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये परमसमाधिव्याख्यानमुख्यत्वेन सूत्रषट्कमन्तरस्थलं कथ्यते । तद्यथा
ભાવા—હૈ યાગી ! તું મેાક્ષની પણ ચિંતા ન કર, કારણ કે રાગાદિચિંતાજાલરહિત અને કેવલજ્ઞાનાદિ અનત ગુણાની વ્યક્તિ સહિત મેાક્ષ ચિંતા કરવાથી થતા નથી. તા કેવી રીતે થાય છે ? તે આ રીતે થાય છે. મિથ્યાત્વ, રાગાદિચિંતાજાલથી ઉપાર્જિત જે કર્મોથી જીવ અધાયા છે, તે જ કમ[ તે જ કના છૂટકારા ] શુભાશુભવિકલ્પસમૂહથી રહિત અને શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિત પરમયેાગીને અનંત જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિરૂપ મેાક્ષ કરશે.
અહીં જો કે વિકલ્પ અવસ્થામાં વિષયકષાયાદિ અપધ્યાનના વચના૨ે અને મે ક્ષમાગ માં ભાવનાને દઢ કરવા માટે
“दुक्खक्खओ कम्मक्खओ बोहिलाहो
सुगईगमणं समाहिमरणं जिणगुणसंपत्ती होउ मझं ॥ "
( શ્રી કુંદકુંદાચાય' પ્રાકૃત સિદ્ધ ભક્તિ ) ( અર્થ:—ચાર ગતિના દુઃખ નાશ પામે, કર્માંના ક્ષય થાઓ, બેાધિલાભ થાઓ, સુગતિમાં ( પ`ચમતિમાં, મેાક્ષમાં ) ગમન થા; સમાધિમરણ થાઓ અને જિનગુણની સપત્તિ મને મળે. ) ઈત્યાદિ ભાવના કરવી ચેાગ્ય છે તાપણુ, વીતરાગનિર્વિકલ્પ પરમસમાધિકાલે તે કરવી ચેાગ્ય · નથી એવા ભાવાર્થ છે. ૧૮૮.
હવે ચાવીસ સૂત્રાના મહાસ્થલામાં પરમ સમાધિના વ્યાખ્યાનની મુખ્યતાથી છ દાહાસૂત્રોનુ' અન્તરસ્થલ કહે છે. તે આ પ્રમાણેઃ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org