________________
-हीथा १८
પરમાત્મપ્રકાશઃ
'3८५
उदयमानीय कर्म मया यद् भोक्तव्यं भवति ।
तत् स्वयमागतं क्षपितं मया स परं लाभ एव कश्चित् ॥ १८३ ।। जं यत् मुंजेवउ होइ भोक्तव्यं भवति । किं कृत्वा । उदयहं आणिवि विशिष्टात्मभावनाबलेनोदयमानीय । किम् । कम्मु चिरसंचितं । कर्म । केन । मई मया तं तत् पूर्वोक्तं कर्म सह आविउ दुर्धरपरीषहोपसर्गवशेन स्वयमुदयमागतं सत् खविउ मई निजपरमात्मतत्वभावनोत्पन्नवीतरागसहजानन्दैकसुखरसास्वादद्रवीभूतेन परिणतेन मनसा क्षपितं मया सो स परं नियमेन लाहु जि लाभ एव कोइ कश्चिदपूर्व इति । अत्र केचन महापुरुषा दुर्धरानुष्ठानं कृत्वा वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च कर्मोदयमानीय तमनुभवन्ति, अस्माकं पुनः स्वयमेवोदयागतमिति मत्वा संतोषः कर्तव्य इति तात्पर्यम् ॥ १८३ ॥
अथ इदानीं पुरुषवचनं सोढुं न याति तदा निर्विकल्पात्मतत्वभावना कर्तव्येति प्रतिपादयति
ગાથા-૧૮૩ सन्या :-[ यत् कर्म | 2 में [ उदयं आनीय ] यम. सापाने [ मया ] मारे [ भोक्तव्यं भवति ] सेवा सेवा योय छ [ तत् ] ते म [ स्वयं आगत: ] २१य' यमi मायुः मने [ मया क्षपितं ] में ( शतमाथी ) क्षय ४यु [ स: ] ते [ परं ] नियमथी भने [ कश्चित् लाभः एव ] | अपू લાભ જ છે.
ભાવાર્થ –જે ચિરસંચિત કર્મને વિશિષ્ટ આત્મભાવનાના બલથી ઉદયમાં લાવીને મારે ભેગવી લેવા યોગ્ય છે તે પૂર્વોક્ત કમ દુર્ધર પરિષહ, ઉપસર્ગના વશથી સ્વયં ઉદયમાં આવ્યું અને નિજ પરમાત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન એક ( કેવલ ) વીતરાગ સહજાનંદમય સુખરસાસ્વાદરૂપે દ્રવીભૂત-પરિણમેલ મનવડે મેં તેને ક્ષય કર્યું તે નિયમથી કેઈ અપૂર્વ લાભ જ છે.
અહીં કોઈ મહાપુરુષ દુર્ધર અનુષ્ઠાન કરીને અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને કર્મને ઉદયમાં લાવીને તેને અનુભવે છે, ત્યારે અમને તે કર્મ સ્વયમેવ ઉદયમાં આવ્યાં એમ જાણીને સંતોષ કરે એવું તાત્પર્ય છે. ૧૭૩.
હવે જે આ કઠોર વચન સાન ન થાય તો પોતાને કષાય ભાવ રેક માટે ) નિર્વિકલ આત્મતત્વની ભાવના કરવી એમ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org