________________
-
१८१]
પરમાત્મપ્રકાશ
३८3
जीर्णेन वस्त्रेण तथा बुधः देहं न मन्यते जीर्णम् । देहेन जीणेन ज्ञानी तथा आत्मानं न मन्यते जीर्णम् ॥ १७९ ॥ घस्ने प्रणष्टे यथा बुधः देहं न मन्यते नष्टम् । नष्टे देहे ज्ञानी तथा आत्मानं न मन्यते नष्टम ॥ १८० ॥ भिन्नं वस्त्रमेव यथा जीप देहात मन्यते ज्ञानी ।
देहमपि भिन्नं ज्ञानी तथा आत्मनः मन्यते जानीहि ॥ १८१ ॥ यथा कोऽपि व्यवहारज्ञानी रक्ते वस्त्रं जीर्णे वस्त्र नष्टेऽपि स्वकीयवस्त्रे वकीयं देहं रक्तं जीर्ण नष्टं न मन्यते तथा वीनगगनिर्विकल्पम्वसंवेदनज्ञानी देहे रक्ते जीर्णे नष्टेऽपि सति व्यवहारेण देहम्थमपि वीतरागचिदानन्दैकपरमात्मानं शुद्धनिश्चयनयेन देहाद्भिन्नं रक्तं जीर्ण नष्टं न मन्यते इति भावार्थः । अथ मण्णइ मन्यते । कोऽसौ । णाणि देहवस्त्रविषये भेदज्ञानी । किं मन्यते । भिण्णउ भिन्नम् । किम् । वत्थु जि वस्त्रमेव जेम यथा जिय हे जीव । कस्मोद्भिन्नं मन्यते । देहहं म्वकीयदेहात् । दृष्टान्तमाह । मण्णइ मन्यते । कोऽसौ । णाणि देहात्मनोभेंदज्ञानी तहं तथा भिन्नं मन्यते । कमपि देहु वि देहमपि । कस्मात् । अप्पहं निश्चयेन देहविलक्षणाद् व्यवहारेण देहस्थात्सहजशुद्धपरमानन्दैकस्वभावान्निजपरमात्मनः जाणि जानीहीति भावार्थः ॥ १७८-८१ ॥
अथ दुःखजनकदेहघातकं शत्रुमपि मित्रं जानीहीति दर्शयति
ભાવાથ–જેવી રીતે કોઈપણ વ્યવહારજ્ઞાની ( વ્યવહારમાં કુશળ મનુષ્ય ) સ્વકીય વસ્ત્ર લાલ હતાં, વસ્ત્ર જીર્ણ થતાં, અને વસ્ત્ર નષ્ટ થતાં, સ્વકીય દેહને લાલ, જીર્ણ અને નષ્ટ માનતું નથી તેવી રીતે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનવાળે જ્ઞાની દેહ લાલ હતાં, દેહ જીરું અને નષ્ટ થતાં, વ્યવહારથી દેહમાં રહેવા છતાં પણ શુ નિશ્ચયનયથી દેહથી ભિન્ન, એક (કેવલ ) વીતરાગ ચિદાનંદમય પરમાત્માને લાલ જીર્ણ કે નષ્ટ માનતો નથી.
હે જીવ! જેવી રીતે દેહ અને વસ્ત્રનો ભેદજ્ઞાની અને સ્વકીય દેહથી જુદું જાણે છે તેવી રીતે દેહ અને આત્માને ભેદજ્ઞાની દેહને નિશ્ચયથી દેહથી વિલક્ષણ, વ્યવહારથી દેહસ્થ ( વ્યવહારે દેહમાં સ્થિત ) સહજ શુદ્ધ પરમાનંદ જેને એક સ્વભાવ છે એવા પરમાત્માથી પિન્ન જાણે છે, એમ તું જાણ એવો ભાવાર્થ છે. 1७८-१८१.
હવે દુઃખજનક, દેહઘાતક, એવા શત્રુને પણ તું મિત્ર જાણ એમ દર્શાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org