________________
-દોહા ૧૬૮ ]
પરમાત્મપ્રકાશ
૩૭૧
बोहहं सारु यत्तपश्चरणं वीतरागनिर्विकल्पस्वसंवेदनलक्षणेन निजबोधेन सारभूतम् । पुनश्च किं न कृतम् । पुण्णु वि पाउ वि निश्चयनयेन शुभाशुभनिगलद्वयरहितम्य संसारिजीवस्य व्यवहारेण सुवर्णलोहनिगलद्वयसदृशं पुण्यपापद्वयमपि दइटु णवि शुद्धात्मद्रव्यानुभवरूपेण ध्यानाग्निना दग्धं नैव । किमु छिज्जइ संसारु कथं छिद्यते संसार इति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा निरन्तरं शुद्धात्मद्रव्यभावना અતિ તાર્થ કે દ્દ૬૭ |
अथ दानपूजापञ्चपरमेष्ठिबन्दनादिरूपं परंपरया मुक्तिकारणं श्रावकधर्म कथयति२९९) दागु ण दिण्णउ मुणिवरह ण वि पुज्जिउ जिण-णाहु ।
पंच ण वंदिय परम-गुरू किमु होसई सिव-लाहु ॥ १६८॥
કાનં રન્ન મુનિવરેષ્યઃ =ાgિ gકિત: નિત્તનાથઃ |
पञ्च न वन्दिताः परमगुरुवः किं भविष्यति शिवलाभः ।। १६८ ।। दाणु इत्यादि । दाणु ण दिग्ण उ आहारभयभैषज्यशास्त्रभेदेन चतुर्विधदानं છે એવા નિજધથી સારભૂત ઘોર, દુર્ધર પરિષહ, ઘર, દુધર ઉપસર્ગને જયરૂપ અનશનાદિ બાર પ્રકારનું તપશ્ચરણ કર્યું નહિ અને નિશ્ચયનયથી શુભાશુભ બને બેડીથી રહિત એવા સંસારીજીવન વ્યવહારનયથી સોનાની અને લેઢાની બે બેડી જેવાં પુણ્ય અને પાપ બન્નેને પણ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવરૂપ ધ્યાનની અગ્નિ વડે બાળ્યાં નહિ તે સંસાર કેવી રીતે છેદાય?
અહીં આ વ્યાખ્યાન જાણીને નિરંતર શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના કરવી એવું તાત્પર્ય છે. ૧૬૬–૧૬૭.
હવે દાન, પૂજા અને પંચપરમેષ્ઠીઓની વંદના આદિરૂપ પરંપરાએ મુક્તિનું કારણ એવા શ્રાવકધર્મનું કથન કરે છે –
ગાથા–૧૬૮ અન્વયાર્થ:-[ ગુનિવગ્ય ] મુનિવરોને [ સા ર ત ] દાન ન આપ્યું [ નિનાથઃ અપિ નિતઃ ] જિનેન્દ્રભગવાનને પણ પૂજ્યા નહિ અને [ iા પરમગુરુવઃ ન ઘવિતા ] અરિહંત આદિ પાંચ ગુરુઓને વંદના ન કરી તે [ શિશ મ: ] મોક્ષની પ્રાપ્તિ [ fઉં મહિતિ ] કેવી રીતે થશે? કઈ પણ રીતે થશે નહિ.
ભાવાર્થ –નિશ્ચય વ્યવહારરત્નત્રયના આરાધક મુનિવરાદિ ચતુર્વિધ સંઘમાં સ્થિત પાત્રોને આહારદાન, અભયદાન, ઔષધદાન અને શાસ્ત્રકાન એ ચાર પ્રકારના દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org