________________
-દાહા ૧૬૪ |
जो इत्यादि । जो यो ध्याता पुरुषः आयासह मणु धरइ यथा परद्रव्यसंबन्धरहितत्वेनाकाशमम्वरशब्दवाच्यं शून्यमित्युच्यते तथा वीतरागचिदान्दै स्वभावे भरिताव थोऽपि मिथ्यात्वरागादिपरभावरहितत्वान्निर्विकल्पसमाधिराकाशमम्वरशब्दवाच्यं शून्यमित्युच्यते । तत्राकाशसंज्ञे निर्विकल्पसमाधौ मनो धरति स्थिरं करोति । कथंभूत मनः । लोयालोयपमाणु लोकालोकप्रमाणं लोकालोकव्याप्तिरूपं अथवा प्रसिद्धलोकालोकाकाशे व्यवहारेण ज्ञानपेक्षया न च प्रदेशापेक्षया लोकालोकप्रमाणं मनो 'मानसं धरति तुट्टइ मोहु तड તનુશ્રુતિ નતિ । જોડ્યો । મોટ્ટુ મા । ચમ્।દિતિ તથ્ય ध्यानात् । न केवलं मोहो નતિ । વાવ પ્રાપ્નોતિ વિમ્ । પરંતું पवाणु परस्य परमात्मस्वरूपस्य प्रमाणम् । कीदृशं तत्प्रमाणमिति चेत् । व्यवहारेण रूपग्रहणविषये चक्षुखि सर्वगतः । यदि पुनर्निश्चयेन सर्वगतो
"
પરમાત્મપ્રકાશ
'
ભાવાથ:-જેવી રીતે પરદ્રવ્યના સબધથી રહિત હાવાથી ‘ અંબર ’શબ્દથી વાચ્ય આકાશને ‘શૂન્ય ' કહેવાય છે તેવી રીતે એક ( કેવલ ) વીતરાગ ચિદાનંદમયસ્વભાવથી પરિપૂર્ણ હેાવા છતાં મિથ્યાત્વ, રાગાદિ પરભાવાથી રાહત હાવાથી અખર શબ્દથી વાચ્ય આકાશને-નિર્વકલ્પ સમાધિને-શૂન્ય કહેવામાં આવે છે. તે આકાશ જેની સંજ્ઞા છે એવી નિર્વિકલ્પ સમાધિમાં લેાકાલેકવ્યાપ્તિરૂપ લેાકાલેાક પ્રમાણ અથવા વ્યવહારનયથી પ્રસિદ્ધ લેાકાલેાકાશમાં જ્ઞાન-અપેક્ષાએ વ્યાસ પણ પ્રદેશની અપેક્ષાએ વ્યાસ નહિ એવા મનને જે ધ્યાતા પુરુષ સ્થિર કરે છે તેને મેાહ શીઘ્ર તેના ધ્યાનથી નાશ પામે છે. માત્ર મેહ નાશ પામે છે એટલુ જ નહિ પણ પરમાત્મસ્વરૂપનુ′ પ્રમાણ પણ પામે છે.
પ્રશ્ન:—કેટલું તે પ્રમાણ છે?
ઉત્તર:--- વ્યવહારથી જેમ ચક્ષુ રૂપગ્રહણની બાબતમાં સર્વાંગત
તેમ તે સવ
આત્મા
ગત છે પણ જે નિશ્ચયથી સર્વાંગતા હોય તેા ચક્ષુને અગ્નિના સ્પર્શીની બળતરા થાય, પણ તેમ થતું નથી, તેવી રીતે જે નિશ્ચયથી સંગત હોય તે પરકીય સુખદુઃખમાં આત્માના તન્મય પરિણામ હોવાથી પરના સુખદુઃખનેા અનુભવ પ્રાપ્ત થાય પણ તેમ થતું નથી. ( તેથી વ્યવહારથી જ્ઞાન-અપેક્ષાએ આત્માને સર્વાંગતપણું છે, પ્રદેશ-અપેક્ષાએ નહિ. )
૧ પાડ્રાન્તર્—માનર્સ = ાનનું જ્ઞાન
Jain Education International
૩૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org