________________
-होडी १९3]
પરમાત્મપ્રકાશ
૩૬૫
मोहो बिलीयते मनो म्रियते त्रुटयति श्वासोच्छ्वासः ।
केवलज्ञानमपि परिणमति अम्बरे येषां निवासः ॥ १६३ ॥ मोह विलिजइ इत्यादि । मोहु मोहो ममत्वादिविकल्पजालं विलिजइ विलयं गच्छति मणु मरइ इहलोकपरलोकाशाप्रभृतिविकल्पजालरूपं मनो म्रियते । तुट्टइ नश्यति । कोऽसौ । सासुणिसासु अनीहितवृत्त्या नासिकाद्वारं विहाय क्षणमात्रं तालुरन्ध्रेण गच्छति पुनरप्यन्तरं नासिकया कृत्वा निर्गच्छति पुनरपि रन्ध्रणेत्युच्छ्वास निःश्वासलक्षणो वायुः । पुनरपि किं भवति । केवलणाणु वि परिणमइ केवलज्ञानमपि परिणमति समुत्पद्यते । येषां किम् । अंबरि जाहं णिवासु रागद्वेषमोहरूपविकल्पजालशून्यं अम्बरे अम्बरशब्दवाच्ये शुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपे निर्विकल्पत्रिगुप्तिगुप्तपरमसमाधौ येषां निवास इति । अयमत्र भावार्थः । अम्बरशब्देन शुद्धाकाशं न ग्राह्यं किंतु विषयकषाय विकल्पशून्यः परमसमाधिर्णायः, वायुशब्देन च कुम्भकरेचकपूरकादिरूपो वायुनिरोधो न ग्राह्यः किंतु स्वयमनीहितवृत्त्या निर्विकल्पसमाधिबलेन दशमद्वारसंज्ञेन ब्रह्मरन्ध्रसंज्ञेन सूक्ष्मा
भरी तय छे, [ श्वासोच्छ्वासः त्रुटयति ] पास-पास २४६ नय छ [ अपि । भने [ केवलज्ञानं ) उपसज्ञान [ परिणमति | S५-- थाय छे.
ભાવાર્થ-રાગદ્વેષમેહરૂપ વિકલ્પજાલથી શૂન્ય ( ખાલી ) અંબરમાં “અંબર શબ્દથી વાચ્ય એવી, શુદ્ધ આત્માનાં સફશ્રદ્ધાન સમ્યગ જ્ઞાન અને સમ્યગ આચરણરૂપ નિર્વિકલ્પ ત્રણ ગુપ્તિથી ગુપ્ત પરમસમાધિમાં જેને નિવાસ છે તેના મોહ-મમત્વાદિ વિકલ્પજાલ નાશ પામે છે. આલોક, પરલકની આશાથી માંડીને વિકલ્પજાલરૂપ મન મરી જાય છે, ઉચ્છવાસ-નિશ્વાસલક્ષણ વાયુ અનીહિતવૃત્તિથી નાસિકા દ્વારને છોડીને ક્ષણવાર તાલુદ્રમાંથી નીકળે છે, વળી પછી નાસિકા દ્વારા નીકળે છે. વળી પાછો બ્રહ્મરંધ્રથી નીકળે છે. વળી કેવલજ્ઞાન પણ પરિણમે છે-ઉત્પન થાય છે.
અહી આ ભાવાર્થ છે કે “અંબર” શબ્દથી શુદ્ધ આકાશ ન સમજવો પણ વિષયકષાયના વિકલ્પોથી શૂન્ય ( ખાલી ) પરમ સમાધિ સમજવી. ( અંબર શબ્દનો અર્થ શુદ્ધ આકાશ ન લે-“અંબર' શબ્દનો અર્થ પરમ સમાધિ લેવી), અને વાયુ' શબ્દથી કુંભક, રેચક, પૂરક આદિરૂપ વાયુનિરોધ ન સમજો પણ સ્વયં અનીહિતવૃત્તિથી નિર્વિકલ્પ સમાધિના બલથી દશમહાર નામના બ્રહ્મરંધ્ર સંજ્ઞાવાળા અને સૂક્ષમ અભિધાનરૂપ તાલુરંધ્રમાંથી જે (વાયુ) નીકળે છે તે જ ત્યાં લેવો. વળી કહ્યું ५५ छ :-"मणु मरई पवणु जहिं खयहं जाइ । सव्वंगइ तिहुवणु तहिं जि ठाइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,