SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 3६४ યેગીન્દુદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૬૩ नीहितवृत्त्या तालुप्रदेशे यत् केशात् शेषाष्टमभागप्रमाणं छिद्रं तिष्ठति तेन क्षणमात्रं दशमद्वारेण तदनन्तरं क्षणमात्रं नासिकया तदनन्तरं रन्ध्रेण कृत्वा निर्गच्छतीति । न च परकल्पितवायुधारणारूपेण श्वासनाशो ग्राह्यः । कस्मा. दिति चेत् वायुधारणा तावदीहापूर्विका, ईहा च मोहकार्यरूपो विकल्पः । स च मोहकारणं न भवतीति न च परकल्पितवायुः । किंच । कुम्भकपूरकरेचकादिसंज्ञा वायुधारणा क्षणमात्रं भवत्येवात्र किंतु अभ्यासवशेन घटिकाप्रहरदिवसादिष्वपि भवति तस्य वायुधारणस्य च कार्य देहारोगत्वलघुत्वादिकं न च मुक्तिरिति । यदि मुक्तिरपि भवति तर्हि वायुधारणाकारकाणामिदानीन्तनपुरुषाणां मोक्षो किं न भवतीति भावार्थः ॥ १६२ ।। २९४) मोहु विलिज्जइ मणु मरइ तुट्टइ सासु-णिवासु । केवल-णाणु वि परिणमइ अबरि जाहँ णिवासु ॥ १६३ ॥ ક્ષણવાર, ત્યાર પછી ક્ષણવાર નાસિકાથી, ત્યાર પછી બ્રહ્મરંબદ્વારથી નીકળે છે પણ પરકલ્પિત ( પતંજલિ મતવાળાથી કલ્પિત ) વાયુધારણરૂપે શ્વાસને નાશ ન સમજ ( શ્વાસનું રુંધન ન સમજવું ). શા માટે? કારણ કે વાયુધારણું પ્રથમ તો ઈહાપૂર્વક છે અને ઈહા મોહના કાર્યરૂપ વિકલ્પ છે. વળી તે ( અનહિલવૃત્તિથી નિર્વિકલ્પસમાધિના બલથી નીકળતા વાયુ ) મેહનું કારણ થતો નથી, તેથી અહીં પરકલ્પિત વાયુ ઘટતું નથી. વળી કુંભક, પૂરક, રેચક આદિ જેની સંજ્ઞા છે તે વાયુધારણા અહીં ક્ષણવાર જ થાય છે પણ અભ્યાસના વશે ઘડી, પ્રહર, દિવસ આદિ સુધી પણ થાય છે અને તે વાયુધારણાનું કાર્ય શરીરની આરોગ્યતા અને શરીરના હલકાપણું આદિ છે પણ તેનું કાર્ય મુક્તિ નથી. જે વાયુધારણાનું કાર્ય મુક્તિ પણ હાય (જે વાયુધારણાથી મોક્ષ થતો હોય ) તે વાયુધારણ કરનાર અત્યારના પુરુષોને મેક્ષ કેમ થતું નથી એવો ભાવાર્થ છે. ૧૬૨. હવે ફરી પરમસમાધિનું કથન કરે છે ગાથા–૧૬૩ અન્યથાર્થ – vi ] જેમનો [ રે નાણ: ] પરમસમાધિમાં નિવાસ છે [ મો: ] તેમને મેહ [ fસ્ટીયરે ] વિલય પામે છે. [ મનઃ ચિતે ] તેમનું મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy