SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० યોગીન્દુદેવવિરચિત [ १० २ ।। १६० शून्यं पदं ध्यायतां पुन: पुन: ( ? ) योगिनाम् । समरसीभाव परेण सह पुण्यमपि पापं न येषाम् ॥ १५९ ॥ सुण्णउं पउं इत्यादि । सुण्णउं शुभाशुभमनोवचनकायव्यापारैः शून्यं पउं वीतरागपरमानन्दैकसुखामृतरसास्वादरूपा स्वसंवित्तिमयी या सा परमकला तया भरितावस्थापदं निजशुद्धात्मस्वरूपं झायंताहं वीतरागत्रिगुप्तिसमाधिबलेन ध्यायतां वलि बलि जोइयडाहं श्रीयोगीन्द्रदेवाः स्वकीयाभ्यन्तरगुणानुरागं प्रकटयन्ति, वलिं क्रियेऽहमिति परमयोगिनां प्रशंसां कुर्वन्ति । येषां किम् । समरसिभाउ वीतरागपरमाह्लादसुखेन परमसमरसीभावम् । केन सह । परेण सहु स्वसंवेद्यमानपरमात्मना सह । पुनरपि किं येषाम् । पुण्णु वि पाउ ण जाहं शुद्धबुद्धैकस्वभावपरमात्मनो विलक्षणं पुण्यपापद्वयमिति न येषामित्यभिप्रायः ॥ १५९ ॥ अथ२९१) उव्वस सियो जो करइ वसिया करइ जु सुण्णु । बलि किज्जउँ तसु जोइयहि जासुण पाउण पुण्णु ॥१६०॥ उद्वसान वसितान यः करोति वसितान् करोति यः शून्यान् । बलिं कुर्वेऽहं तस्य योगिनः यस्य न पापं न पुण्यम् ॥ १६० ॥ (સમરસીભાવનું લક્ષણ એ છે કે જ્ઞાનાદિગુણ અને ગુણી (નિજશુદ્ધાત્મદ્રવ્ય) એ બન્નેનું એકીભાવરૂપ પરિણમન તે સમરસીભાવ છે.) ભાવાર્થ-શુભાશુભ મનવચનકાયના વ્યાપારથી શૂન્ય અને એક (કેવલ) વીતરાગ પરમાનંદરૂપ સુખામૃતરસના આસ્વાદરૂપ સ્વસંવેદનમય જે પરમકલા તેનાથી પરિપૂર્ણ નિજશુદ્ધાત્મ સ્વરૂપનું વીતરાગ ત્રણ ગુપ્તિથી યુક્ત સમાધિના બલથી ધ્યાન કરનારાઓ પ્રત્યે શ્રી યોગીન્દ્રદેવ પોતાને અત્યંતર ( અંતરને) ગુણાનુરાગ પ્રગટ કરે છે. તે પરમ યેગીઓ પર હું શ્રી યોગીન્દ્રદેવ-ફરી ફરી બલિહારી કરું છું-ફરી ફરી વારી જાઉં છું, એમ કહીને તેઓ તે પરમાગીઓની પ્રશંસા કરે છે કે જે પરમાગીઓને સ્વસંવેદ્યમાન પરમાત્માની સાથે વીતરાગ પરમ આહલાદસ્વરૂપ સુખથી પરમસમરસીભાવ છે અને જેમને શુદ્ધ, બુદ્ધ જ જેને એક સ્વભાવ છે. એવા પરમાત્માથી વિલક્ષણ પુણ્ય પાપ બને નથી. ૧૫૯ હવે ફરી ડીશ્વરોની પ્રશંસા કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy