________________
यादवविरथितः
[ोड १४मूढ वियक्खणु बंभु परु अप्पा तिविहु हवेइ मूढो मिथ्यात्वरागादिपरिणतो बहिरात्मा, विचक्षणो वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानपरिणतोऽन्तरात्मा, ब्रह्मा शुद्धबुद्धकस्वभावः परमात्मा । शुक्रबुद्धस्वभावलक्षणं कथ्यते—शुद्धो रागादिरहितो बुद्धोऽनन्तज्ञानादिचतुष्टयसहित इति शुद्धबुद्धस्वभावलक्षणं सर्वत्र ज्ञातव्यम् । स च कथंभूतः ब्रह्मा । परमो भावकर्मद्रव्यकर्मनोकर्मरहितः । एवमात्मा त्रिविधो भवति । देहु जि अप्पा जो मुणइ सो जणु मृदु हवेइ वीतरागनिर्विकल्पसमाधिसंजातसदानन्दैकसुखामृतस्वभावमलभमानः सन् देहमेवात्मानं यो मनुते जानाति स जनो लोको मूढात्मा भवति इति । अत्र बहिरात्मा हेयस्तदपेक्षया यद्यप्यन्तरात्मोपादेयस्तथापि सर्वप्रकारोपादेयभूतपरमात्मापेक्षया स हेय इति तात्पर्यार्थः ॥ १३ ॥
अथ परमसमाधिस्थितः सन् देहविभिन्नं ज्ञानमयं परमात्मानं योऽसौ जानाति सोऽन्तरात्मा भवतीति निरूपयति१४) देह-विभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ ।
परम-समाहि-परिट्ठियउ पंडिउ सो जि हवेइ ॥ १४ ॥ ભાવાર્થ-મૂઢ મિથ્યાત્વ રાગાધિરૂપે પરિણમતો થકે બહિરાત્મા છે, વિચક્ષણ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમત થકે અન્તરાત્મા છે પરમ ભાવકર્મ, દિવ્યકર્મ, કર્મ રહિત-બ્રહ્મા-શુદ્ધબુદ્ધ-એક સ્વભાવી-પરમાત્મા છે. શુદ્ધ, બુદ્ધ સ્વભાવનું
સ્વરૂપ કહેવામાં આવે છે. શુદ્ધ અર્થાત્ રાગાદિથી રહિત, બુદ્ધ અર્થાત્ અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, એ પ્રમાણે શુદ્ધ, બુદ્ધ, સ્વભાવનું સ્વરૂપ સર્વત્ર જાણવું. એ રીતે આત્મા ત્રણ પ્રકારે છે.
વીતરાગ નિર્વિકલ્પસમાધિથી ઉત્પન્ન એક (કેવલ) સદાનંદરૂપ સુખામૃત સ્વભાવને નહિ પ્રાપ્ત કરતે થકે જે દેહને જ આત્મા માને છે તે લેક મૂઢાત્મા છે.
અહીં (આ ત્રણ પ્રકારના આત્મામાંથી ) બહિરામા હેય છે, તેની અપેક્ષાએ જો કે અન્તરાત્મા ઉપાદેય છે તે પણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત પરમાત્માની અપેક્ષાએ તે હેય છે. એ તાત્પર્યાર્થ છે. ૧૩.
હવે પરમસમાધિમાં સ્થિત થયે થકે જે દેહથી ભિન્ન જ્ઞાનમય પરમાત્માને જાણે છે તે અન્તરાત્મા છે એમ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org