SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ - हो। १५७) પરમામપ્રકાશઃ ૩૫૭ विषयकषायैः मनःस लिलं नैव शुभ्यति यस्य । आत्मा निर्मला भवति लघु वत्स प्रत्यक्षोऽपि तस्य ॥ १५६ ॥ विसय इत्यादि । विसयकसायहिं मणसलिलु ज्ञानावरणाद्यष्टकर्मजलचराकीर्णसंसारसागरे निर्विषयकषायरूपात् शुद्धात्मतत्त्वात् प्रतिपक्षभूतैर्विषयकषायमहावातमैनः प्रचुरसलिलं णवि डहुलिजइ नैव क्षुभ्यति जासु यस्य भव्यवरपुण्डरीकस्य अप्पा णिम्मलु होइ लहु आत्मा रत्नविशेषोऽनादिकालरूपमहापाताले पतितः सन् रागादिमलपरिहारेण लघु शीघ्रं निर्मलो भवति । वढ वत्स । न केवलं निर्मलो भवति पञ्चक्खु वि शुद्वात्मा परम इत्युच्यते तस्य परमस्य कला अनुभूतिः परमकला एव दृष्टिः परमकलादृष्टिः तया परमकलादृष्टया यावदवलोकनं सूक्ष्मनिरीक्षणं तेन प्रत्यक्षोऽपि स्वसंवेदनग्राह्योऽपि भवति । कस्य । तासु यस्य पूर्वोक्तप्रकारेण निर्मल मनस्तस्येति भावार्थः ॥ १५६ ॥ अथ२८८) अप्पा परहँ ण मेलविउ मणु मारिवि सहस ति । सो वढ जाएँ कि करइ जासु ण एही सति ॥ १५७ ॥ ( यतित ) यतु नथी [ तस्य ] तेन[ आत्मा ] मामा [ लघु ] . [ निर्मल: भवति ] निर्भय याय अने [ प्रत्यक्षः अपि ] प्रत्यक्ष ५५ थाय छे. ભાવાર્થ-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી જલચર જીવોથી વ્યાપ્ત ( ભરેલ ) સંસારસાગરમાં, નિર્વિષય અને નિષ્કવાયરૂપ ( વિષયકષાયરહિત) શુદ્ધ આત્મતત્વથી પ્રતિપક્ષભૂત વિષયકષાયરૂપ મહાવાત વડે જે ભવ્યવર પુંડરિકનું મનરૂપી પ્રચુર જલ ક્ષેભ પામતું નથી તેનું અનાદિકાલરૂપ મહાપાતાલમાં પડેલું આત્મરૂપી રત્નવિશેષ રાગાદિ મલના ત્યાગ વડે શીધ્ર નિર્મલ થાય છે. હે વત્સ! માત્ર નિર્મળ થાય છે એટલું જ નહિ પણ, શુદ્ધાત્માને પરમ કહેવામાં આવે છે તે પરમની કલા-અનુભૂતિ તે પરમ કલા, તે પરમકલારૂપી દષ્ટિ વડે જ જે અવેલેકન-સૂક્ષમ નિરીક્ષણ તેના વડે પ્રત્યક્ષ પણ-સ્વસંવેદનગ્રાહ્ય પણ-થાય છે. કોને? પૂર્વોક્ત પ્રકારે જેનું મન નિર્મળ છે तेने, मेवो भावार्थ छे. १५६. વળી ( હવે કહે છે કે જેણે મનને શીધ્ર જ વશ કરીને આત્માને પરમાત્માની સાથે નથી જો, જેમાં એવી શક્તિ નથી તે યેગથી શું કરી શકે ?) – ગાથા–૧૫૭ सन्या :-[ वत्स ] पल्स ! | मन: सहसा मारयित्वा ] २ भनने Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy