________________
330
યેગીન્દુદેવવિરચિત
[सं० २ ।।
१33
धर्मो न संचितः तपो न कृतं वृक्षेण चर्ममयेन ।।
खादयित्वा जरोनेहिकया नरके पतितव्य तेन ॥ १३३ ॥ धम्मु इत्यादि । धम्मु ण संचिउ धर्मसंचयो न कृतः गृहस्थावस्थायां दानशीलपूजोपवासादिरूपसम्यक्त्वपूर्वको गृहिधर्मों न कृतः, दर्शनिकव्रतकायेकादशविधश्रावकधर्मरूपो वा । तउ ण किउ तपश्चरणं न कृतं तपोधनेन तु समस्तबहिर्द्रव्येच्छानिरोधं कृत्वा अनशनादिद्वादशविधतपश्चरणबलेन निजशुद्धात्मध्याने स्थित्वा निरन्तरं भावना न कृता । केन कृत्वा । रुक्वं चम्ममएण वृक्षण मनुष्यशरीरचर्मनिवत्तेन । येनैवं न कृतं गृहस्थेन तपोधनेन वा णरइ पडिव्वउ तेण नरके पतितव्यं तेन । किं कृत्वा । खजिवि भक्षयित्वा । कया कर्तभूतया । जरउद्देहियए जरोद्रेहिकया । इदमत्र तात्पर्यम् । गृहस्थेनाभेदरत्नत्रयस्वरूपमुपादेयं कृत्वा भेदरत्नत्रयात्मकः श्रावकधर्मः कर्तव्यः, यतिना तु निश्चयरत्नत्रये स्थित्वा व्यावहारिकरत्नत्रयबलेन विशिष्टतपश्चरणं कर्तव्यं नो चेत् दुर्लभपरंपरया प्राप्तं मनुष्यजन्म निष्फलमिति ॥ १३३ ॥
ગાથા–૧૩૩ मन्वया:-[ येन ] रेणु [ चर्ममयेन वृक्षेण ] यमभय मनुष्यश१२३५ वृक्षथा [ धर्मः न संचितः ) पनि सयय न ४ भने [ तपः न कृतं ) त५ । ४थु त [ तेन ] तेने [ जरोद्रेहिकया खादयित्वा ] तेनु शरीर वृद्धावस्था३५ अ५४थी wal ४ [ नरके ] न२४म [ पतितव्यं ] » ५शे.
ભાવાર્થ –ચામડાથી બનેલ મનુષ્ય શરીરરૂપી વૃક્ષથી જે ગૃહસ્થ અથવા તપોધને ધર્મસંચય ન કર્યો, તપ ન કર્યું, (ગૃહસ્થ ) ગૃહસ્થાવસ્થામાં સમ્યક્ત્વપૂર્વક દાન, શીલ, પૂજા, ઉપવાસ આદિ ગૃહસ્થ ધર્મનું આચરણ ન કર્યું અને દર્શનપ્રતિમા, ત્રતપ્રતિમા આદિ અગિયાર પ્રકારના શ્રાવકધર્મનું આચરણ ન કર્યું અને તપોધને બાહ્ય સમસ્ત દ્રવ્યોની ઈચ્છાને નિરોધ કરીને અનશનાદિ બાર પ્રકારના તપશ્ચરણના બલથી નિજશુદ્ધાત્માના ધ્યાનમાં સ્થિત થઈને નિરંતર આત્મભાવના ન કરી–એ રીતે જે ગૃહસ્થ કે તપોધને ન કર્યું તેને, તેનું શરીર જરારૂપ ઊધઈથી ખવાઈ જઈને નરકમાં પડવું પડશે.
અહીં આ તાત્પર્ય છે કે ગૃહસ્થ અભેદરત્નત્રયસ્વરૂપને ઉપાદેય કરીને ભેદરત્નત્રયાત્મક શ્રાવકધર્મ પાળવો અને યતિએ નિશ્ચયરત્નત્રયમાં સ્થિત થઈને વ્યાવહારિક રત્નત્રયના બલથી વિશિષ્ટ તપશ્ચરણ કરવું જોઈએ, નહિતર (શ્રાવકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org