________________
हो। १33 ]
પરમાત્મપ્રકાશઃ
૩૨૯
ये दृष्टा: सूर्योद्गमने ते अस्तमने न दृष्टाः ।
तेन कारणेन वत्स धर्म कुरु धने यौवने का तृष्णा ॥ १३२ ॥ जे दिट्ठा इत्यादि । जे दिवा ये केचन दृष्टाः । क्व । सूरुग्गमणि सूर्योदये ते अस्थवणि ण दिट्ट ते पुरुषा गृहधनधान्यादिपदार्था वा अस्तमने न दृष्टाः, एवमध्रुवत्वं ज्ञात्वा । तें कारणिं वढ धम्मु करि तेन कारणेन वत्स पुत्र सागारानगारधर्म कुरु । धणि जोव्वणि कउ तिट्ट धने यौवने वा का तृण्णा न कापीति । तद्यथा । गृहस्थेन धने तृष्णा न कर्तव्या तर्हि किं कर्तव्यम् । भेदाभेदरत्नत्रयाराधकानां सर्वतात्पर्येणाहारादिचतुर्विधं दानं दातव्यम् । नो चेत् सर्वसंगपरित्यागं कृत्वा निर्विकल्पपरमसमाधौ स्थातव्यम् । यौवनेऽपि तृण्णा न कर्तव्या, यौवनावस्थायां यौवनोद्रेकजनितविषयरागं त्यक्त्वा विषयप्रतिपक्षभूते वीतरागचिदानन्दैकस्वभावे शुद्धात्मस्वरूपे स्थित्वा च निरन्तरं भावना कर्तव्येति भावार्थः ॥ १३२ ।।
अथ धमतपश्चरणरहितानां मनुष्यजन्म वृथेति प्रतिपादयति२६३) धम्मु ण संचिउ तउ ण किउ रुक्खे चम्ममएण ।
खज्जिवि जर- उद्देहियए णरइ पडिव्वउ तेण ॥ १३३॥
ભાવાર્થ – સૂર્યોદયના કાળે જે કાંઈ મનુષ્યો, ધન, ધાન્ય આદિ પદાર્થો જોવામાં આવ્યા હતા તે સૂર્યાસ્ત કાળે જોવામાં આવતા નથી. એવું તેનું અધ્રુવપણું જાણીને તે કારણે તું સાગાર–અણુગાર ધર્મનું પાલન કર, ધન અને યૌવનમાં તૃષ્ણ શી? કાંઈ પણ નહિ.
प्रश्न- थीमे धननी तृष्य। न ४२वी तो शुं ४२ ?
ઉત્તર–ભેદભેદ રત્નત્રયના આરાધકને સર્વ તાત્પર્યથી ( પૂરેપૂરા અનુરાગથી ) આહારાદિ ચાર પ્રકારનું દાન દેવું. અથવા તે સર્વસંગને પરિત્યાગ કરીને નિર્વિકલ્પ પરમ સમાધિમાં સ્થિર રહેવું. યાવનમાં પણ તૃષ્ણા ન કરવી. યૌવનઅવસ્થામાં ચાવનના ઉકજનિત વિષયને રાગ છોડી દઈને અને વિષયથી પ્રતિપક્ષભૂત વીતરાગ ચિદાનંદ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈને નિરંતર આત્મભાવના કરવી એ ભાવાર્થ છે. ૧૩૨.
હવે ધર્મ અને તપશ્ચરણ રહિતને જન્મ વૃથા છે એમ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org