SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૫રમાત્મપ્રકાશક -ह। १३१] ३२७ भूतनिजशुद्धात्मतापभावनारूपनिश्चयतीर्थ तत्स्वरूपरतः परमतपोधनानां आवासभूतं तीर्थकदम्बकमपि मिथ्यातीर्थसमूहो वा, वेउ वि निर्दोषिपरमात्मोपदिष्टवेदशब्दवाच्यः सिद्धान्तोऽपि परकल्पितवेदो वा कव्वु शुद्धजीवपदार्थादीनां गद्यपद्याकारेण वर्णकं काव्यं लोकप्रसिद्धविचित्रकथाकाव्यं वा, वच्छ परमात्मभावनारहितेन जीवेन यदुपार्जितं वनस्पतिनामकर्म तदुदयजनितंवृक्षकदम्बकं जो दीसइ कुसुमियउ यद् दृश्यते कुसुमितं पुष्पितं इंधणु होसइ सन्चु तत्सर्व कालाग्नेरिन्धनं भविष्यति विनाशं यास्यतीत्यर्थः । अत्र तथा तावत् पश्चेन्द्रियविषये मोहो न कर्तव्यः प्राथमिकानां यानि धर्मतीर्थवर्तनादिनिमित्तानि देवकुलप्रतिमादीनि तत्रापि शुद्धात्मभावना काले न कर्तव्येति संबंधः ॥ १३० ॥ अथ शुद्धात्मद्रव्यादन्यत्सर्वमध्रुवमिति प्रकटयति२६१) एकु जि मेल्लिवि बंमु परु भुवणु वि एहु असेसु । पुहवहिणिम्मउ भंगुरउ एहउ बुज्झि विसेसु ॥ १३१ ॥ તેના સ્વરૂપમાં રત તપોધનના આવાસભૂત તીર્થક્ષેત્રો પણ અથવા મિથ્યાતીર્થ સમૂહ, નિષ પરમાત્માએ ઉપદેશેલા એવા વેદશબ્દથી વાચ સિદ્ધાંત પણ અને પરકલ્પિત વેદ, શુદ્ધ જીવાદિ પદાર્થોનું ગદ્યપદ્યાકારે વર્ણન કરનારું કાવ્ય અને લેઝપ્રસિદ્ધ વિચિત્ર કથાકાવ્ય, પરમાત્મભાવનાથી રહિત જીવે જે વનસ્પતિનામકર્મ ઉપામ્યું છે તેના ઉદયથી થયેલાં વૃક્ષો કે જે ફૂલેવાળું દેખાય છે એ બધુંય કાલરૂપી અગ્નિનું ઈશ્વન થઈ જશે-નાશ પામશે. અહીં સર્વ સંસાર ક્ષણભંગુર છે એમ જાણીને પ્રથમ તે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મેહ ન કર. પ્રાથમિકેને ધર્મતીર્થાદિ પ્રવર્તનના નિમિત્તે જે દેવાલય અને દેવપ્રતિમાદિ છે તેમના પ્રત્યે પણ શુદ્ધાત્મભાવનાના કાલે મહ કર્તવ્ય નથી એવો સંબંધ છે. ૧૩૦. હવે “શુદ્ધ આત્મદ્રવ્યથી જે અન્ય છે તે બધું ય અધ્રુવ છે” એમ પ્રગટ ४२ छ: ગાથા-૧૩૧ स-पाथ:-[ पकं एव परं ब्रह्म मुक्त्वा ] मे शुद्धपद्रव्य३५ ५२मब्रह्म सिपाय [ पृथिव्यां ] 1 मा [ इदं अशेष भुवनंअपि निर्मापितं ] सा समस्त Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org |
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy