SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ યેગીન્દુદેવવિરચિત [ અ. ૨ દાહા ૧૩૦ २६०) देउलु देउ वि सत्थु गुरु तित्थु विवेउ वि कव्वु । वच्छु जु दीमइ कुसुमियउ इंधणु होमइ सव्वु ॥ १३० ॥ देवकुलं देवोऽपि शाखं गुरुः तीर्थमपि वेदोऽपि काव्यम् ।। वृक्षः यद दृश्यते कुसुमितं इन्धन भविष्यति सर्वम् ॥ १३० ॥ देउलु इत्यादि । पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । देउलु निर्दोषिपरमात्मस्थापनाप्रतिमाया रक्षणार्थ देवकुलं मिथ्यात्वदेवकुलं वा, देउ वि तस्यैव परमात्मनोऽनन्तज्ञानादिगुणस्मरणार्थ धर्मप्रभावनार्थं वा प्रतिमास्थापनारूपो देवो रागादिपरिणतदेवताप्रतिमारूपो वा, सत्थु वीतरागनिर्विकल्पात्मतवप्रभृतिपदार्थप्रतिपादकं शास्त्रं मिथ्याशास्त्रं वा, गुरु लोकालोकप्रकाशककेवलज्ञानादिगुणसमृद्धस्य परमात्मनः प्रच्छादको मिथ्यात्वरागादिपरिणतिरूपो महाऽज्ञानान्धकारदर्पः तव्यापियद्वचनदिनकरकिरणविदारितः सन् क्षणमात्रेण च विभयं गतः स जिनदीक्षादायकः श्रीगुरुः तद्विपरीतो मिथ्यागुरुर्वा, तित्थु विसंसारतरणोपायહવે મુનિરાજ અધુવ અનુપ્રેક્ષાનું કથન કરે છે – ગાથા-૧૩૦ અન્વયાર્થ – હેલg] જિનાલય તથા કુદેવાલય, [ રેકઃ સfs ] સુદેવ તથા કુદેવ, [ સાર્ધ ] સુશાસ્ત્ર તથા મિથ્યાશાસ્ત્ર, [ જુદા ] સુગુરુ અથવા મિથ્યાગુરુ, ( તીર્થ ત્તિ ] પરમ તપોધનના આવાસભૂત તીર્થક્ષેત્ર અને મિથ્યાતીર્થસમૂહ [ : પિJ જૈિન સિદ્ધાંત અથવા પરકલ્પિતવેદો, [ #rai ] સુકાવ્ય અને કુકાવ્ય અને [ કુસુમિત ફૂલઃ ] પુષ્પિત વૃક્ષો [ 4 ] જે કાંઈ દેખાય છે [ ] તે સવ [ ધ મણિરાતિ ] કાલરૂપી અગ્નિનું ઇન્જન થઈ જશે અર્થાત્ વિનાશ પામશે. ભાવાર્થ –નિર્દોષ પરમાત્માની સ્થાપનારૂપ પ્રતિમાના રક્ષણાર્થે બનાવેલું દેવાલય અથવા મિથ્યાત્વના પોષક કુદેવાલય, તે જ નિર્દોષ પરમાત્માના અનંતજ્ઞાનાદિ ગુણના સ્મરણાર્થે અથવા ધર્મ પ્રભાવના અથે પ્રતિમાસ્થાપનારૂપ દેવ અથવા પ્રતિમારૂપ રાગાદિરૂપે પરિણત મિથ્યાદેવ, વીતરાગ નિર્વિકલ્પ આત્મતત્વથી માંડીને સમસ્ત પદાથનું પ્રતિપાદક શાસ્ત્ર અને મિથ્યા શાસ્ત્ર, લોકલેકના પ્રકાશન કેવલજ્ઞાન આદિ ગુણોથી સમૃદ્ધ એવા પરમાત્માનો પ્રચ્છાદક જે મિથ્યાત્વ, રાગાધિરૂપે પરિણતિરૂપ જે અંધકારને સમૂહ જેના વચનરૂપી સૂર્યના કિરણેથી વિદ્યારિત થયે થક ક્ષણમાત્રમાં નાશ પામે છે એવા જિનદીક્ષા દેનાર શ્રીગુરુ અથવા તેનાથી વિપરીત મિથ્યાગુરુ, સંસારસમુદ્રના તરવાના ઉપાયભૂત નિજ શુદ્ધ આત્મતત્વની ભાવનારૂપ નિશ્ચયતીર્થ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy