SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ -દાહા ૧૨૬ ] मारिवि इत्यादि । मारिवि बहिर्विषये अन्यजीवान् प्राणिप्राणवियोगलक्षणेन मारयित्वा चूरिवि हस्तपादाद्येकदेशच्छेदरूपेण चूरयित्वा । कान् । जीवडा जीवान् निश्चयेनाभ्यन्तरे तु मिथ्यात्वरागादिरूपतीक्ष्ण शस्त्रेण शुद्धात्मानुभूतिरूपनिश्चयप्राणांश्च जं तुहुँ दुक्खु करीसि यदुःखं त्वं कर्ता करिष्यसि तेषु पूर्वोक्तस्वपरजीवेषु तं तह पासि अनंतगुणु तदुःखं तदपेक्षया अनन्तगुणं अत्रसई अवश्यमेव जीव हे मूढजीव लहीसि प्राप्नोपीति । अत्रायं जीवो मिथ्यात्वरागादिपरिणतः पूर्व स्वयमेव निजशुद्धात्मप्राणं हिनस्ति बहिर्विषये अन्यजीवानां प्राणघातो भवतु मा भवतु नियमो नास्ति । परघातार्थं तप्तायः पिण्डग्रहणैन स्वहस्तदाहवत् इति भावार्थ: । तथा चोक्तम्" स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान् । पूर्वं प्राप्यन्तराणां तु पश्चात्स्याद्वा न वा वधः ॥ ॥ ૬ ॥ '' પરમાત્મપ્રકાશઃ ભાવા—મહારમાં અન્ય જીવાને મારીને અર્થાત્ પ્રાણીઓના પ્રાણના વિયેાગ કરીને, અન્ય જીવાને ચૂરીને અર્થાત્ હાથ, પગ વગેરેના એક દેશના છેદ કરવારૂપે જીણુ કરીને અને નિશ્ચયનયથી અભ્યંતરમાં મિથ્યાત્વ, રાગાદિરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી શુદ્ધાત્મઅનુભૂતિરૂપ પેાતાના નિશ્ચયપ્રણેાને ચૂરીને તે પૂર્વોક્ત સ્વપર જીવામાં તું જે દુઃખ આપે છે તે દુઃખની અપેક્ષાએ અનંતગણું દુઃખ હૈ મૂઢ જીવ! તું અવશ્ય પામીશ. અહીં આ જીવ મિથ્યાત્વ, રાગાદિમાં પરિણમીને પ્રથમતા પાતે જ પેાતાના શુદ્ધ આત્મ પ્રાણેાને હણે છે, પછી ભલે બહારમાં અન્ય જીવેાના ઘાત થાય કે ન થાય, ( તેના ) કેાઈ નિયમ નથી. જેમ બીજાના ઘાત કરવા માટે ( તેના તરફ ફૂંકવા માટે ) તમ લેાખડના ગાળાને ઝાલવા જતાં પ્રથમ તા પેાતાને જ હાથ દાઝે છે એવા ભાવાર્થ છે. Jain Education International ૩૨૧ કહ્યુ પણ છે કેઃ—૧૯ થયમેવાÆનાત્માનં દ્દિનસ્યામાં વાયવાન । પૂર્વ प्राण्यन्तराणां तु पश्चात्स्याद्वा न वो बधः || " ( અર્થ :—પ્રમાદથી યુક્ત ( કષાયવાન્ ) આત્મા પ્રથમતા પાતે જ પાતાથી પેાતાની હિંસા કરે છે, પછી અન્ય પ્રાણીઓના ઘાત થાય કે ન થાય, ” ) ( પર જીવની આયુ ખાકી રહી હેાય તે તે મારી શકાતા નથી પણ આણે મારવાના ભાવ કર્યા માટે તે નિઃસૌંહ હિંસક બની ચૂલ્યે! અને જ્યારે હિંસાના ભાવ થયા ત્યારે તે કષાયવાન થયા. કષાયવાન થવું તે જ આત્મઘાત છે. ) ૧૨૬. ૧ શ્રી સર્વાર્થ સિદ્ધિ -૭ ગાથા ૧૩ની ટીકામાં આ ગાથા છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy