________________
-दीक्षा १२५]
પરમાત્મપ્રકાશ
૩૧૯
नान्यत् । तपश्चरणचिन्तनात् किं फलं भवति । पावहि प्राप्नोपि । कम् । मोक्खु पूर्वोक्तलक्षणं मोक्षम् । कथंभूतं । महंतु तीर्थंकरपरमदेवादिमहापुरुषैराश्रितत्वान्महान्तमिति । अत्र बहिर्द्रव्येच्छानिरोधेन वीतरागताविकानन्दपरमात्मरूपे निर्विकल्पसमाधौ स्थित्वा गृहादि ममत्वं त्यक्त्वा च भावना कर्तव्येति तात्पर्यम् ॥ १२४ ॥
अथ जीवहिंसादोपं दर्शयति२५५) मारिवि जीवहँ लक्खडो जं जिय पाउ करीसि ।
पुत्त-कलत्तहँ कारण तं तुह एक सहीसि ॥ १२५ ॥ मारयित्वा जीवानां लक्षाणि यत् जीव पापं करिष्यसि ।
पुत्र कलत्राणां कारणेन तत् त्वं एकः सहिष्यसे ।। १२५ ।। मारिवि इत्यादि । मारिवि जीवह लक्खडा रागादिविकल्परहितस्य स्वस्वभावनालक्षणस्य शुद्धचैतन्यप्राणस्य निश्चयेनाभ्यन्तरं वधं कृत्वा बहिर्भागे चानेकजीवलक्षाणाम् । केन हिंसोपकरणेन । पुत्तकलत्तहं कारणइं पुत्रकलत्र
ચિંતનથી શું ફલ થાય છે ? તીર્થંકર પરમ દેવાધિદેવ આદિ મહાન પુરુષોએ આશ્રય કર્યો હોવાથી જે મહાન છે એવા પૂર્વોક્ત લક્ષણવાળા મેક્ષને તું પામીશ.
અહીં બાહ્ય દ્રવ્યોની ઇચ્છાના નિરોધ વડે વીતરાગ તાત્વિક આનંદમય પરમાત્મરૂપ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને અને ગૃહાદિના મમત્વને છોડીને ભાવના કરવી એવું तपय छे. १२४.
હવે જીવહિંસાને દોષ દર્શાવે છે –
म-पयाथ:--[ जीव | ०५! तु [ पुत्रकलत्राणां कारणेन ] स्त्री, पुत्राहिना ४२) [ जीवानां लक्षाणि ] दाणे वान [ मारयित्वा ] भारीने [ यत् पापं ] २ ५५ [ करिष्यसि ] ४२२॥ [ तत् ] ते पापनु ५६ [ त्वं एकः सहिष्यसे ] तु. એકલે જ ભોગવીશ.
ભાવાર્થ –રાગાદિ વિકલ્પ રહિત સ્વસ્વભાવસ્વરૂપ શુદ્ધ ચિતન્યપ્રાણુની નિશ્ચયથી અત્યંતરમાં હિંસા કરીને અને બહારમાં હિંસા-વિકલ્પથી અનેક લાખ જીવની હિંસા કરીને, સ્ત્રી, પુત્રના મમત્વના નિમિત્તથી ઉત્પન્ન, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની આકાંક્ષાસ્વરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી હે જીવ! જે તું પાપ કરીશ તે પાપનું ફલ નરકાદિ ગતિમાં તારે એકલાને જ ભોગવવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org