________________
-हा। ११८ )
પરમાત્મપ્રકાશ
૩૧૩
साहिउ मोक्षएव साधितः निरवशेषनिराकृतकर्ममलकलङ्कस्यात्मनः आत्यन्तिकखाभाविकज्ञानादिगुणास्पदमवस्थान्तरं मोक्षः स साधितः । कैः । जिणवरहिं जिनवरैः । किं कृत्वा । छडिवि त्यक्त्वा । किम् । बहुरज्जु सप्ताङ्गराज्यम् । केन । भेदाभेदरत्नत्रयभावनाबलेन । एवं ज्ञात्वा भिक्खभरोडा जीव भिक्षाभोजन हे जीव तुहुँ त्वं करहि ण अप्पउ कज्जु किं न करोषि आत्मीय कार्यमिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा बाह्याभ्यन्तरपरिग्रह त्यक्त्वा वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च विशिष्टतपश्चरणं कर्तव्यमित्यभिप्रायः ॥ ११८ ॥ ____ अथ हे जीव त्वमपि जिनभट्टारकवदष्टकर्मनिर्मूलनं कृत्वा मोक्षं गच्छेति संबोधयति२४९) पावहि दुक्खु महंतु तुहँ जिय संसारि भमंतु ।
अट्ठ वि कम्मइँ णिलिवि वच्चहि मुक्खु महंतु ॥ ११९ ॥
ભાવાર્થ – જિનવરદેવે અનેક પ્રકારના સાત અંગવાળા રાજ્યવૈભવને છોડીને ભેદભેદરત્નત્રયની ભાવનાના બળથી સમસ્તકર્મમલરૂપ કલંકને જેમાં સંપૂર્ણ પણે નાશ થયો છે અને આત્માની અત્યંત સ્વાભાવિક-જ્ઞાનાદિ ગુણાના સ્થાનભૂત જે અવસ્થાન્તર ( સંસાર- અવસ્થાથી ભિન્ન અવસ્થા ) મોક્ષ તે સાધ્યું છે એમ જાણીને ભિક્ષાથી ભોજન કરનાર હે જીવ! તું આત્મીય કાય કેમ કરતા નથી?
અહીં આ વ્યાખ્યાન જાણુને બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગીને અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને વિશિષ્ટ તપશ્ચરણ કરવું એવો અભિપ્રયા छ. ११८.
હવે જિનભટ્ટારકની જેમ હે જીવ! તું પણ આઠ કર્મને નાશ કરીને મોક્ષે ચાલ્યો જા એમ સંબોધન કરે છે –
ગાથા–૧૧૯ मन्वयाथ:-[ जीव ] है ! [ त्वं ] तु [ संसारे भ्रमन् ] ससारमा मटते! 2. [ महत दुःख ] भान हुम [ प्राप्नोषि ] पामे छे तेथी [ अष्ट अपि कर्माणि ] माय भनी [ निर्दल्य ] ना ४शन [ महान्तं मोक्षं ] महान भाक्षने [ ब्रज ] पाम.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org