SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ -દાહા ૧૧૨ धनैस्त्वन्नपानादिविषये मानापमानसमतां कृत्वा यथालाभेन संतोषः कर्तव्य. કૃતિ ॥ ૨૨૪ ॥ अथ शुद्धात्मोपलम्भाभावे सति पञ्चेन्द्रियविषयासक्त जीवानां विनाशं दर्शयति — પરમાત્મપ્રકાશઃ २४२) रुवि पर्यंगा सहि मय गय फासहि णासंति । अलिउल गंधइँ मच्छ रसि किम् अणुराउ कति ॥ ११२ ॥ રૂપે પતલુકા: રાબ્વે મૃગા: ગજ્ઞા: સ્પી: નયતિ । अलिकुलानि गन्धेन मत्स्याः रसे किं अनुरागं कुर्वन्ति ॥ ११२ ॥ रूवि इत्यादि । रूपे समासक्ताः पतङ्गाः शब्दे मृगा પના:-૧૫શે: गन्धेनालिकुलानि मत्स्या रसासक्ता नश्यन्ति यतः कारणात् ततः कारणात्कथं હવે શુદ્ધાત્માની પ્રાપ્તિના અભાવ હાતાં, પાંચ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત જીવાના વિનાશ થાય છે એમ દર્શાવે છે;~~ ગાથા—૧૧૨ અન્વયાઃ—[ રૂપે વર્તન: ] રૂપના વિષયમાં આસક્ત પતંગ, [ રાદ્ધે મૂ ] શબ્દના વિષયમાં આસક્ત મૃગેા, [ સ્પર્શેઃ ચન્નk: ] સ્પર્શના વિષયમાં આસક્ત હાથીઓ, | ગધેન અહિદ્ઘાત્તિ ] ગંધના વિષયમાં આસક્ત ભ્રમરાએ અને [સે મહ્ત્વા: ] રસના વિષયમાં આસક્ત માછલાંએ [ નન્તિ ] પ્રાણ ગુમાવે છે તેા પછી [ f% અનુરાગ ધ્રુવન્તિ ] વિવેકી પુરુષા શા માટે વિષયામાં અનુરાગ કરે ? ( રૂપના વિષયમાં લીન થઈને પત'ગિયાં દીવામાં પડીને મરણ પામે છે, શબ્દના વિષયમાં લીન થઈને હરણા પારાધીના બાણુથી હણાય છે, સ્પના વિષયમાં લીન થઈને હાથીએ ખરૂંધાઈ જાય છે, ગંધના વિષયમાં લીન થઈને ભ્રમરાએ કમલમાં બિડાઈ જઈ પ્રાણ છેાડે છે અને રસના વિષયમાં લીન થઇને માછલાંએ માછીમારના હાથે મરાય છે. આ રીતે એક એક વિષયમાં કષાયથી આસક્ત જીવ પ્રાણ ગુમાવે છે તેા પછી પાંચ ઇન્દ્રિયાના વિષયામાં જે આસક્ત છે તેને માટે કહેવુ' શું ? એમ જાણીને વિવેકી જીવ વિષયમાં પ્રીતિ કરતા નથી. ) ભાવાઃ—પાંચ ઇન્દ્રિયના વિષયેાની આકાંક્ષાથી માંડીને સમસ્ત અપધ્યાનના વિકલ્પાથી રહિત–શૂન્ય ( ખાલી ), સ્પર્શનાદિ ઇન્દ્રિય વિષયકષાયથી અતીત એવા નિર્દોષ ૧. પાઠાન્તરઃ— !=સ્પર્શે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy