SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ચેગીન્દ્વન્દેવવિરચિત [ ૦ ૨ દોહા ૧૦૮ २३५) परु जाणंतु वि परम- मुनि पर संसग्गु चयंति । પર-માઁ પરમયાઁ જીન્હેં ગળતિ ॥ ૨૦૮ ॥ परं जानन्तोऽपि परममुनयः परसंसर्गे त्यजन्ति । परसंगेन परमात्मन: लक्ष्यस्य येन चलन्ति ॥ १०८ ॥ परु जाणंतु वि इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । परु जाणंतु वि परद्रव्यं जानन्तोऽपि । के ते । परममुणि वीतरागस्वसंवेदनज्ञानरताः परममुनयः । किं कुर्वन्ति । परसंसग्गु चयंति परसंसर्ग त्यजन्ति निश्चयेनाभ्यन्तरे रागादि भावकर्मज्ञानावरणादिद्रव्यकर्मशरीरादिनोकर्म च बहिर्विषये मिथ्यात्वरागादिपरिणतासंवृतनोऽपि परद्रव्यं भण्यते । तत्संसर्ग परिहरन्ति । यतः कारणात् परसंसग्गई [?] पूर्वोक्तवाह्यभ्यन्तर परद्रव्यसंसर्गेण परमप्पयहं वीतराग नित्यानन्दैकस्वभावपरमसमरसी भावपरिणतपरमात्मतत्वस्य । ફ્રેંચભૂત । लक्खहं लक्ष्य ध्येयभूतस्य धनुर्विद्याभ्यासप्रस्तावे लक्ष्यरूपस्यैव जेण चलंत આની પછી વાળતુ વિ' ઈત્યાદિ એકસેા સાત ગાથાસૂત્ર સુધી સ્થલસખ્યાથી બહિભૂત પ્રક્ષેપકાને ાડીને ચૂલિકાનુ વ્યાખ્યાન કરે છે તે આ પ્રમાણે:— ગાથા—૧૦૮ અન્વયા :—[ વમ મુનથ: ) પરમ મુનિએ [ પરં જ્ઞાનન્તઃ અવિ] પરદ્રવ્યને જાણતા થકા પણ [ પસત્તTM ] પરદ્રવ્યના સસ'ને [ભ્યન્નતિ ] છેડે છે [ ચેન્ન) કારણ કે તેઓ | વસંસર્ગ ] પરદ્રવ્યના સંસર્ગથી [ ચન્તિ ] ચલિત થઈ જાય છે. ભાવાર્થ :-વીતરાગ સ્વસ`વેદનજ્ઞાનમાં રત પરમમુનિએ પદ્રવ્યને જાણતા થકા પરસંસને છેડે છે-નિશ્ચયથી અભ્યંતરમાં રાગાદિ ભાવક, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકમ અને શરીરાદિ નાક તથા મહારમાં મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણત અસ`ઘૃતજન ( અસયમી જીવ ) એ બધુ પરદ્રવ્ય કહેવાય છે, તેને સંગ છેાડે છે; કારણ કે જેવી રીતે ધનુર્વિદ્યાના અભ્યાસ સમયે ખીજે લક્ષ જતાં, ધનુર્ધારી લક્ષ્યરૂપથી ચલિત થાય છે તેવી રીતે મુનિએ પૂર્વોક્ત ખાદ્ય, અભ્યતર પરદ્રવ્યના સ ́સ`થી ધ્યેયભૂત, વીતરાગનિત્યાનંદ જ જેના એક સ્વભાવ છે એવા પરમસમરસી ભાવરૂપે પરિણત પરમાત્મતત્ત્વથી ચલિત થાય છે- ત્રણ ગુપ્તિયુક્ત સમાધિથી વ્યુત થાય છે. અહીં પરમધ્યાનના વિઘાતક હાવાથી મિથ્યાત્વ, રાગાદિ પરિણામરૂપ અથવા મિથ્યાત્વ રાગાદિ પરિણામેમાં પરિણત પુરુષરૂપ એવા પરસંસગ છેડવા ચેાગ્ય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy