________________
પરમામપ્રકાશઃ
-દોહા ૧૦૭]
૨૯૯ पेक्षया वीतरागसर्वज्ञप्रणीतमार्गेण मन्यन्ते तदा तेषां दूषणं नास्ति, यदि पुनरेकः पुरुषविशेषो व्यापी जगत्कर्ता ब्रह्मादिनामास्तीति मन्यन्ते तदा तेषां दूषणम् । कस्माद् दृषणमिति चेत् । प्रत्यक्षादिप्रमाणबाधितत्वात् सोधकप्रमाणप्रमेयचिन्ता तर्के विचारिता तिष्ठत्यत्र तु नोच्यते अध्यात्मशास्त्रत्वादित्यभिप्रायः ॥ १०७ ॥ इति षोडशवर्णिकासुवर्णदृष्टान्तेन केवलज्ञानादिलक्षणेन सर्वे जीवाः समाना भवन्तीति व्याख्यानमुख्यतया त्रयोदशसूत्रैरन्तगथलं गतम् । एवं मोक्षमोक्षफलमोक्षमार्गादिप्रतिपादकद्वितीयमहाधिकारमध्ये चतुर्भिरन्तरस्थलैः शुद्धोपयोगवीतरागस्वसंवेदनज्ञानपरिग्रहत्यागसर्वजीवसमानताप्रतिपादनमुख्यत्वेनैकचत्वारिंशत्सूत्रैमहास्थलं समाप्तम् ।।
अत ऊर्च 'परु जाणंतु वि' इत्यादि सप्ताधिकशतसूत्रपर्यन्ते स्थलसंख्यावहिभूतान् प्रक्षेपकान् विहाय चूलिकाव्याख्यानं करोति इति
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે—જે તમે પણ આ પ્રમાણે જગતને “પરમબ્રહ્મમય” “પરમવિષ્ણમય ” “પરમશિવમય ” માને છેતે પછી તમે અન્યમતવાળાઓને શા માટે દૂષણ આપો છો ?
તેને પરિહાર કહે છે—જે પૂર્વોક્ત નવિભાગથી કેવલજ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ વીતરાગસર્વજ્ઞપ્રણીત માર્ગાનુસાર માને તે તેમને દૂષણ નથી, પણ જે કઈ એક પુણ્યવિશેષને જગવ્યાપી, જગતકર્તા તરીકે બ્રહાદિના નામ વડે માને છે તે તેમને દૂષણ છે, કારણ કે તે પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી બાધિત છે (જે કોઈ એક શુદ્ધ, બુદ્ધ નિત્ય મુક્ત છે તે શુદ્ધ બુદ્ધને કર્તાપણું, હર્તાપણું સંભવી શકતું નથી કારણ કે ભગવાન મેહથી રહિત છે માટે તેને ક્તા-હર્તાપણાની ઈચ્છા સંભવી શકે નહિ. તે તે નિર્દોષ છે માટે કર્તા-હર્તા ભગવાનને માનવામાં પ્રત્યક્ષ વિરોધ આવે છેતેના સાધક પ્રમાણ પ્રમેયની વિચારણા ન્યાયશાસ્ત્રોમાં કરવામાં આવી છે. અહીં અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તેનું વિવેચન કહેવામાં આવતું નથી એ અભિપ્રાય છે. ૧૦૭.
આ પ્રમાણે સેળવેલા સુવર્ણના દૃષ્ટાંત વડે કેવલજ્ઞાનાદિ લક્ષણથી સર્વ જીવો - સમાન છે એવી વ્યાખ્યાનની તેર દોહાસૂત્રોથી અંતરસ્થલ સમાપ્ત થયું.
એ પ્રમાણે મેક્ષમાર્ગ, મેક્ષફલ, અને મેક્ષ આદિના પ્રતિપાદક બીજા મહાધિકારમાં ચાર અન્ડરસ્થલેથી શુદ્ધોપાગ, વીતરાગ સ્વસંવેદનરૂપજ્ઞાન, પરિગ્રહત્યાગ અને સર્વ જીવોની સમાનતાના પ્રતિપાદનની મુખ્યતાથી એકતાલીસ સૂત્રોથી મહાલ સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org