SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ યોગીન્દુદેવવિરચિત [અ૦ ૨ દેહા ૧૦૭– वनं त्रिभुवनस्थो जीवराशिःएहु एषः प्रत्यक्षीभूतः । कतिसंख्योपेतः । असेसु अशेषं समस्त इति । त्रिभुवनग्रहणेन इह त्रिभुवनस्थो जीवराशिर्गृह्यते इति तात्पर्यम् । तथाहि । लोकस्तावदयं सूक्ष्मजीवनिरन्तरं भृतस्तिष्ठति । बादरैश्चाधारवशेन क्वचित् क्वचिदेव सैः क्वचिदपि । तथा ते जीवाः शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन शक्त्यपेक्षया केवलज्ञानादिगुणरूपास्तेन कारणेन स एव जीवराशिः यद्यपि व्यवहारेण कर्मकृतस्तिष्ठति तथापि निश्चयनयेन शक्तिरूपेण परमब्रह्मस्वरूपमिति भण्यते, परमविष्णुरिति भण्यते, परमशिव इति च । तेनैव कारणेन स एव जीवराशिः केचन परब्रह्ममयं जगद्वदन्ति, केचन परमविष्णुमयं वदन्ति, केचन पुनः परमशिवमयमिति च । अत्राह शिष्यः । यद्येवंभृतं जगत्संमतं भवतां तर्हि परेषां किमिति दपणं दीयते भवद्भिः । परिहारमाह । यदि पूर्वोक्तनयविभागेन केवलज्ञानादिगुणा પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર અગ્નિકાય, બાદર વાયુકાય, બાદર નિત્ય નિગોદ, બાદર ઈતરનિગોદ અને પ્રત્યેક વનસ્પતિ જ્યાં આધાર છે ત્યાં છે, તેથી ક્યાંક હોય છે. ક્યાંક નથી હોતા છતાં તે ઘણા સ્થળોમાં છે . આ રીતે સ્થાવર છો તો ત્રણ લેકમાં છે, અને દ્વીન્દ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિય“ચ, એ મધ્યલેકમાં જ છે, અલેક અને ઊર્વકમાં નથી. તેમાંથી હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ કર્મભૂમિમાં જ છે, ભેગભૂમિમાં નથી. તેમાંથી ગભૂમિમાં ગજ પંચેન્દ્રિય સંસી થલચર અને નભચર એ બન્ને જાતિના તિર્ય“ચ છે. તથા મનુષ્ય મધ્યલોકના અઢી દ્વીપમાં જ છે, બીજી જગ્યાએ નથી. દેવલોકમાં સ્વર્ગવાસી દેવદેવી છે, અન્ય પંચેન્દ્રિય નથી. પાતાલલેકમાં ઉપરના ભાગમાં ભવનવાસીદવ તથા વ્યંતરદેવ અને નીચેના ભાગમાં સાત નરકના નારકી પંચેન્દ્રિય છે, અન્ય કેઈ નથી અને મધ્યલકમાં ભવનવાસી, વ્યંતરદેવ તથા જાતિદેવ એ ત્રણ જાતિના દેવ અને તિર્યંચ છે. આ રીતે ત્રસજીવ લેકમાં કોઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નથી. આ રીતે આ લેક થી ભરેલું છે. સૂમસ્થાવર વગરને તો લેકનો કોઈ ભાગ ખાલી નથી, બધી જગ્યાએ સૂફમસ્થાવર ભર્યા પડ્યા છે. ) વળી તે જ શુદ્ધપરિણામિક પરમભાવગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શક્તિ-અપેક્ષાએ કેવલજ્ઞાનાદિગુણરૂપ છે, તે કારણે તે જીવરાશિ-જે કે વ્યવહારનયથી કર્મકૃત છે તેપણ નિશ્ચયનયથી શક્તિરૂપે “પરમ બ્રહ્માસ્વરૂપ” કહેવાય છે, “પરમવિષ્ણુ” કહેવાય છે અને પરમશિવ” કહેવાય છે, તે કારણે જ તે જીવરાશિને જ કેટલાક “પરમબ્રહ્મમય જગત” કહે છે, કેટલાક “પરમવિષ્ણમય ” કહે છે, વળી કેટલાક “પરમશિવમય ” કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy