________________
२८४
એગિન્દુદેવવિરચિત [અર દોહા ૧૦૪दीनि यान्यपध्यानानि, तद्विलक्षणा यासौ स्वशुद्धात्मभावना तद्रहितेन जीवेन यदुपार्जितं विधिसंज्ञं कर्म तद्वशेन भवन्त्येव । न केवलमङ्गानि भवन्ति जे बाल ये बालवृद्धादिपर्यायाः तेऽपि विधिवशेनैव । अथवा संबोधन हे बाल अज्ञान । जिय पुणु सयल वि तित्तडा जीवाः पुनः सर्वेऽपि तत्प्रमाणा द्रव्यप्रमाणं प्रत्यनन्ताः, क्षेत्रापेक्षयापि पुनरेकैको ऽपि जीवो यद्यपि व्यवहारेण स्वदेहमात्रस्तथापि निश्चयेन लोकाकाशप्रमितासंख्येयप्रदेशप्रमाणः । क्व । सव्वत्थ वि सर्वत्र लोके । न केवलं लोके सयकाल सर्वत्र कालत्रये तु । अत्र जीवानां बादरसूक्ष्मादिकं व्यवहारेण कर्मकृतभेदं दृष्ट्वा विशुद्धदर्शनज्ञानलक्षणापेक्षया निश्चयनयेन भेदो न कर्तव्य इत्यभिप्रायः ॥ १०३ ॥ _अथ जीवानां शत्रुमित्रादिभेदं यः न करोति स निश्चयनयेन जीवलक्षणं जानातीति प्रतिपादयति२३१) सत्तु वि मित्तु वि अप्पु परु जीव असेसु विएइ ।
एकु करेविणु जो मुणइ सो अप्पा जाणेइ ॥ १०४ ॥ शत्रुरपि मित्रमपि आत्मा परः जीवा अशेषा अपि एते ।
अकत्वं कृत्वा यो मनुते स आत्मानं जानाति ।। १०४ ।। તેના વશથી જીવોના સૂમ, બાદર શરીરે થાય છે. માત્ર શરીર જ થાય છે એટલું જ નહિ પણ જે બાલવૃદ્ધાદિ પર્યાયે છે તે પણ વિધિના વિશે જ થાય છે. અથવા સંબોધન કરે છે કે હે બાલ ! હે અજ્ઞાન ! સર્વ જીવ સર્વત્ર-લોકમાં માત્ર લાકમાં જ નહિ પરંતુ ત્રણ કાલમાં પણ તેટલા જ પ્રમાણુવાળા છે; અર્થાત્ દ્રવ્યપ્રમાણથી અનંતા છે અને ક્ષેત્રની અપેક્ષાએ પણ એક એક જીવ પણ છે કે વ્યવહારનયથી પોતાના દેહ જેટલો છે. તે પણ નિશ્ચયનયથી લોકાકાશપ્રમાણે અસંખ્યાત પ્રદેશ જેટલું છે.
અહીં વ્યવહારનયથી જેના બાદર સૂક્ષમાદિક કર્મકૃત ભેદ જઈને નિશ્ચયનયથી વિશુદ્ધજ્ઞાનલક્ષણની અપેક્ષાએ જીવના ભેદ ન કરવા એવો અભિપ્રાય છે. ૧૦૩.
હવે જે, જીવોના શત્રુ મિત્ર આદિ ભેદ કરતો નથી તે નિશ્ચયનયથી જીવનું લક્ષણ જાણે છે એમ કહે છે –
ગાથા–૧૦૪ स-या :- अशेषाः अपि एते जीवाः ] 24! ५५ । छे तमाथी [ शत्रुः अपि मित्रं अपि ] शत्रु । भित्र छ [ आत्मा परः ] पाते । ५२ है। ये
१ पाठान्तर:-हे बाल अज्ञान = बाल हे अज्ञान
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org