________________
૨૯૦
યેગીન્દુ દેવવિરચિત | અવ ૨ દોહા ૧૦૦ रागद्वेषौ द्वौ परिहृत्य ये समान् जीवान् पश्यन्ति ।
ते समभावे प्रतिष्ठताः लघु निर्वाणं लभन्ते ।। १०० ॥ राय इत्यादि । पदस्खण्डनारूपेण व्याख्यानं क्रियते । रायदोस वे परिहरिवि वीतराग-निजानन्दैकस्वरूपस्वशुद्धात्मद्रव्यभोवनाविलक्षणौ रागद्वेषौ परिहृत्य जे ये केचन सम जीव णियंति सर्वसाधारणकेवलज्ञानदर्शनलक्षणेन समानान् सदृशान् जीवान् निर्गच्छन्ति जानन्ति ते ते पुरुषाः । कथंभूताः । समभावि परिडिया जीवितमरणलाभालाभसुखदुःखादिसमताभावनारूपे समभावे प्रतिष्ठिताः सन्तः लहु णिव्वाणु लहंति लघु शीघ्रं आत्यन्तिकस्वभावैकाचिन्त्याद्भुतकेवलज्ञानादिगुणास्पदं निर्वाणं लभन्त इति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा रागद्वेषौ त्यक्त्वा च शुद्धात्मानुभूतिरूपा समभावना कर्तव्येમાય ૨૦૦ છે.
अथ सर्वजीवसाधारणं केवलज्ञानदर्शनलक्षणं प्रकाशयतिહવે સર્વ જીવોમાં સમદર્શીપણું મુક્તિનું કારણ છે એમ પ્રગટ કરે છે –
ગાથા-૧૦૦ અન્વયાર્થ—[ રે ] જે કઈ [ રાજવી ] રાગ અને શ્રેષ બન્નેને [ Gra ] ત્યાગ કરીને | બનવાનું સમાન ] સર્વ જીવોને સમાન [ ધંતિ ] દેખે છે-જાણે છે [ રે ] તે પુરુષે [તમારે પ્રતિષ્ઠિત ] સમભાવમાં રહેતા થકા [ પ ] શીધ્ર જ [ નિન રમતે ] નિર્વાણને પામે છે.
ભાવાર્થ-જે કઈ વીતરાગ નિજાનંદ જેનું એક સ્વરૂપ છે એવા શુદ્ધાત્મદ્રવ્યની ભાવનાથી વિલક્ષણ રાગદ્વેષને છોડીને જીવોને સર્વસાધારણ કેવલજ્ઞાન અને કેવલદર્શનના લક્ષણથી સમાન–સદશ–જાણે છે તે પુરુષ જીવિત-મરણ, લાભ-અલાભ, સુખ-દુઃખ આદિમાં સમતાભાવનારૂપ સમભાવમાં રહ્યા થકા શીધ્ર આત્યંતિક એક સ્વભાવરૂપ અચિંત્ય, અદ્દભુત કેવલજ્ઞાનાદિ ( અનંત ) ગુણોનું સ્થાન એવા નિર્વાણને પામે છે.
અહીં આ કથન જાણીને અને રાગદ્વેષને ત્યાગીને શુદ્ધાત્માની અનુભૂતિરૂપ સમભાવના કરવી એવો અભિપ્રાય છે. ૧૦૦.
હવે કેવલદર્શન અને કેવલજ્ઞાન સર્વ જીવોનું સાધારણ ( સામાન્ય ) લક્ષણ છે એમ પ્રગટ કરે છે ( કેઈપણ જીવ એના વિનાનો નથી. સર્વ જીવોમાં એ ગુણો શક્તિરૂપે હોય છે એમ કહે છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org