SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ -होडा १०० ] रूपं मन्यन्ते जानन्तीति । तद्यथा । यद्यपि जीवराश्यपेक्षया तेषामेकत्वं भण्यते तथापि व्यक्त्यपेक्षया प्रदेशभेदेन भिन्नत्वं नगरस्य गृहादिपुरुषादिभेदवत् । कश्चिदाह । यथैकोsपि चन्द्रमा बहुजलघटेषु भिन्नभिन्नरूपेण दृश्यते तथैकोऽपि जीवो बहुशरीरेषु भिन्नभिन्नरूपेण दृश्यत इति । परिहारमाह । बहुषु जलघटेषु चन्द्रकिरणोंपाधिवशेन जलपुद्गला एव चन्द्राकारेण परिणता न चाकाशस्थ चन्द्रमाः । अत्र दृष्टान्तमाह । यथा देवदत्तमुखोपाधिवशेन नानादर्पणानां पुद्गला एवं नानामुखाकारेण परिणमन्ति न च देवदत्तमुखं नानारूपेण परिणमति । यदि परिणमति तदा दर्पणस्थं मुखप्रतिबिम्बं चेतनत्वं प्राप्नोति, न च तथा तथैकचन्द्रमा अपि नानारूपेण न परिणमतीति । न चैको ब्रह्मनामा कोऽपि दृश्यते प्रत्यक्षेण यचन्द्रवन्नानारूपेण भविष्यति इत्यभिप्रायः ।। ९९ ।। अथ सर्वजीवविषये समदर्शित्वं मुक्तिकारणमिति प्रकटयति-२२७) राय - दोस वे परिहरिवि जे सम जीव नियंति । પરમાત્મપ્રકાશઃ Jain Education International ૨૦૯ ते सम - भावि परिट्टिया लहु णिव्वाणु लहंति ॥ १०० ॥ અહીં કાઈ કહે છે કે—જેવી રીતે ચંદ્ર એક હાવા છતાં જળથી ભરેલા અનેક ઘડામાં ભિન્ન ભિન્નરૂપે દેખાય છે. તેવી રીતે જીવ એક હાવા છતાં પણ અનેક શરીરમાં ભિન્ન ભિન્નરૂપે દેખાય છે. શ્રી ગુરુ તેમનું સમાધાન કરે છે— જલથી ભરેલા અનેક ઘડામાં ચંદ્રના કિરણેાની ઉપાધિના વશે જલાતિના પુદ્ગલેા જ ચંદ્રાકારે પરિણમ્યા છે, પણ આકાશમાં રહેલા ચંદ્ર પરિણમ્યા નથી. અહીં તેનું દૃષ્ટાંત આપે છે. જેવી રીતે દેવદત્તના મુખની ઉપાધિના વશે અનેક પણાનાં પુદ્ગલેા જ મુખના અનેક આકારરૂપે પરિણમે છે પણ દેવદત્તનું સુખ અનેકરૂપે ( अने आहार ३५ ) परिशुमतु नथी. ले ( देवदत्तनु भुय्यम याने भा२३ये ) પરિણમતુ હાય તે દર્પણમાં રહેલા મુખનુ` પ્રતિબિંબ ચેતનપણાને પામે, પણ તેમ થતું નથી ( પણ ચેતન થતું નથી ). તેવી રીતે એક ચંદ્રમા પણ અનેકરૂપે પરિણમતા નથી. વળી એક બ્રહ્મ નામના કાઈ પ્રત્યક્ષપણે જોવામાં આવતા નથી કે જે ચંદ્રની पेठे मने४३थत होय, मेवा अभिप्राय छे.. 39 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy