SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ -हो। ६८] પરમાત્મપ્રકાશઃ २२५) जीवह लक्खणु जिणवरहि भासिउ दसण-णाणु । तेण ण किज्जइ भेउ तहँ जइ मणि जाउ विहाणु ॥९८॥ जीवानां लक्षणं जिनवरैः भाषितं दर्शनं ज्ञानं ।। तेन न क्रियते भेदः तेषां यदि मनसि जातो विभात: ॥ ९८ ॥ जीवहं इत्यादि । जीवहं लक्खणु जिणवरहिं भासिउ दंसणणाणु यद्यपि व्यवहारेण संसारावस्थायां मत्यादिज्ञानं चक्षुरादिदर्शनं जीवानां लक्षणं भवति तथापि निश्चयेन केवलदर्शनं केवलज्ञानं च लक्षणं भाषितम् । कैः जिनवरैः । तेण ण किञ्जइ भेउ तहँ तेन कारणेन व्यवहारेण देहभेदेऽपि केवलज्ञानदर्शनरूपनिश्चयलक्षणेन तेषां न क्रियते भेदः । यदि किम् । जइ मणि जाउ विहाणु यदि चेन्मनसि वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानादित्योदयेन जातः । कोऽसौ । प्रभातसमय इति । अत्र यद्यपि षोडशवर्णिकालक्षणं बहूनां सुवर्णानां मध्ये समानं तथाप्येकस्मिन् सुवर्णे गृहीते शेषसुवर्णानि सहैव नायान्ति । कस्मात् । भिन्न भिन्न प्रदेशत्वात् । तथा यद्यपि केवलज्ञानदर्शन माथा-८८ स-या:-[ ज्ञानं दर्शनं । ज्ञान भने हशन [ जीवानां लक्षणं ] ७वानु साक्षा छ. तेन ] तेथी [ यदि ] . [ मनसि ] ता२मनमा [ विभातः जातः ] ज्ञान३५ी सूर्य ना उध्य थये। य तो [ तेषां भेदः ] ते wwi [ भेदः ] मेह | न क्रियते ] ४२वामा मावती नथी.. ભાવાર્થ-જે કે વ્યવહારનયથી સંસાર–અવસ્થામાં મતિ આદિ જ્ઞાન, ચક્ષુ આદિ દર્શન નું લક્ષણ છે તોપણ નિશ્ચયનયથી કેવલદર્શન અને કેવલજ્ઞાન જીવનું લક્ષણ છે એમ જિનવરદેવે કહ્યું છે. તેથી જે તારા મનમાં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપી સૂર્યના ઉદયથી પ્રભાતનો સમય થયો હોય તે વ્યવહારનયથી દેહભેદ હોવા છતાં કેવલદર્શરૂપ નિશ્ચયલક્ષણથી તેમનામાં ભેર કરવામાં આવતો નથી. અહીં જે કે સર્વ સુવર્ણનું સોળવલું લક્ષણ સમાન છે તે પણ તેમાંથી કેઈ એક સુવર્ણને ગ્રહણ કરતાં, બાકીનું સુવર્ણ એક સાથે આવી જતું નથી તેનું કારણ એ છે કે સર્વ સુવર્ણના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. તેવી રીતે જે કે જીવનું જ્ઞાનદર્શનલક્ષણ સમાન છે તે પણ વિવાક્ષિત જીવ જુદા ગ્રહણ કરતાં, બાકીના છો १. ५४ा-तर:-षोडशवर्णिकालक्षणं बहूनां सुवर्णानां मध्ये समानं षोडशवणिका समानानां बहूनां सुवर्णानां मध्ये । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy