________________
२८४
યોગીન્દ્રદેવવિરચિત
[५० २
डा
-
ज्ञानी तस्य जीवस्य देहभेदेन भेदं न करोति । तथाहि । योऽसौ वीतरागस्वसंवेदनज्ञानी निश्चयस्य निश्चयरत्नत्रयलक्षणपरमात्मनो वा भक्तः तस्येदं लक्षणं जानिहि । हे प्रभाकरभट्ट । क्वापि देहे तिष्ठतु जीवस्तथापि शुद्धनिश्चयेन षोडशवणिकासुवर्णवत्केवलज्ञानादिगुणैर्भदं न करोतीति । अत्राह प्रभाकरभट्टः । हे भगवन् जीवानां यदि देहभेदेन भेदो नास्ति तहि यथा केचन वदन्त्येक एव जीवस्तन्मतमायातम् । भगवानाह । शुद्धसंग्रहनयेन सेनावना दिवजात्यपेक्षया भेदो नास्ति व्यवहारनयेन पुनर्व्यक्त्यपेक्षया वने भिन्न भिन्नवृक्षवत् सेनायां भिन्न भिन्नहस्त्यश्वादिवझेदोऽस्तीति भावार्थः ॥ ९५ ॥
अथ त्रिभुवनस्थजीवानां मूढा भेदं कुर्वन्ति, ज्ञानिनस्तु भिन्न भिन्नसुवर्णानां षोडशवर्णिकैकत्ववत्केवलज्ञानलक्षणेनैकत्वं जानन्तीति दर्शयति२२३) जीवहँ तिहयण-संठियहँ मूढा भेउ करंति ।
केवल-णाणिं णाणि फुड सयलु वि एक मुणंति ॥९६। जीवानां त्रिभुवनसंस्थितानां मूढा भेदं कुर्वन्ति ।
केवलज्ञानेन ज्ञानिनः स्फुटं सकलमपि एकं मन्यन्ते ॥ ९६ ।। આવું કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પ્રશ્ન કરે છે કે હે ભગવાન ! જે જીવોમાં દેહના ભેદથી ભેદ નથી તો જેવી રીતે કોઈ એક કહે છે કે એક જ જીવ છે” તેને મત સિદ્ધ થશે?
ત્યારે ભગવાન ગીન્દ્રદેવ કહે છે કે શુદ્ધ સંગ્રહનયથી સેના વનાદિની માફક જાતિ-અપેક્ષાઓ માં ભેદ નથી પણ વ્યવહારનયથી વ્યક્તિની અપેક્ષાએ વનમાં જુદાં જુદાં વૃક્ષો છે, સેનામાં ભિન્ન ભિન્ન હાથી, ઘોડા આદિ છે તેમ છવામાં ભેદ છે એ ભાવાર્થ છે. ૯૫.
હવે મૂઢ જીવ ત્રણ લેકમાં રહેલા જીવોના ભેદ કરે છે પણ જ્ઞાનીઓ તો, જુદા જુદા સેનામાં સળવલાપણાથી એકત્વ છે તેમ જમાં કેવલજ્ઞાનપ્રમાણથી એકવ જાણે છે, એમ દર્શાવે છે –
ગાથા-૬ स-याथ:-[ मूढाः । भूट वा [ त्रिभुवनसंस्थितानां जीवानां ] ४५ ali खेसा वोन [ भेदं कुर्वति ] ले पाछे मन [ ज्ञानिनः । ज्ञानी। [ केवलज्ञानेन ] क्रज्ञानथी [ स्फुटं ] निश्चयथा [ सकलं अपि ] समस्त - २॥शिन [ एकं मन्यते ] समुदायपणे ये माने छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org