SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ -हाडा ८१] પરમાત્મપ્રકાશ २७८ ये केचन जिनलिङ्गं गृहीत्वापि मुनयस्तपोधना इष्टपरिग्रहान् लान्ति गृह्णान्ति । ते किं कुर्वन्ति । छर्दैि कृत्वा त एव हे जीव तां पुनश्छदि गिलन्तीति । तथापि गृहस्थापेक्षया चेतनपरिग्रहः पुत्रकलत्रादिः, सुवर्णादिः पुनरचेतनः, साभरणवनितादि पुनर्मिश्रः । तपोधनापेक्षया छात्रादिः सचित्तः, पिच्छकमण्डल्वादिः पुनरचित्तः, उपकरणसहितश्छात्रादिस्तु मिश्रः । अथवा मिथ्यात्वरागादिरूपः सचित्तः, द्रव्यकर्मनोकर्मरूपः, पुनरचित्तः द्रव्यकर्मभावकर्मरूपस्तु मिश्रः । वीतगगत्रिगुप्तसमाधिस्थपुरुषापेक्षया सिद्धरूपः सचित्तः पुद्गलादिपञ्चद्रव्यरूपः पुनरचित्तः गुणस्थानमार्गणास्थानजीवस्थानादिपरिणतः संसारी. जीवस्तु मिश्रश्वेति । एवंविधवाह्याभ्यन्तरपरिग्रहरहितं जिनलिङ्गं गृहीत्वापि ये शुद्धात्मानुभूतिविलक्षणमिष्टपरिग्रहं गृह्णन्ति ते छर्दिताहारग्राहकपुरुषसदृशा भवन्तीति भावार्थः । तथा ગાથા-૯૧ साथ:-[ जीव । हे ! [ ये मुनयः । २ भुनिया-तपोधना[ जिनलिंग ] शिनसिंगने [ धृत्वा अपि ] धारीने ५४५ [ इष्ट परिग्रहान् ] ४४ परियडने [ लांति ] ४२ छ [ ते एव ] तेस। [ छर्दि कृत्वा ] १भन ४शन [ पुनः ] थी [ तां छार्दि ] ते ४ वमनने | गिलन्ति ] गणे छ. - ભાવાર્થ –ગૃહસ્થની અપેક્ષાએ પુત્ર, કલત્રાદિ ચેતન પરિગ્રહ છે અને સુવર્ણાદિ અચેતન પરિગ્રહ છે અને આભરણ સહિત વનિતા મિશ્ર પરિગ્રહ છે. તપોધનની અપેક્ષાએ શિખ્યાદિ સચિત્ત પરિગ્રહ છે અને પીંછી કમંડલ આદિ અચિત્ત પરિગ્રહ છે અને ઉપકરણસહિત છાત્રાદિ મિશ્ર પરિગ્રહ છે. અથવા મિથ્યાત્વ, રાગાદિ સચિત્ત પરિગ્રહ છે અને દ્રવ્યકર્મ, નેકરૂપ અચિત્ત પરિગ્રહ છે અને દ્રવ્યકર્મ ભાવકર્મરૂપ મિશ્ર પરિગ્રહ છે. વીતરાગ ત્રણ ગુપ્તિથી ગુપ્ત સમાધિસ્થ પુરુષની અપેક્ષાએ સિદ્ધિરૂપ સચિત્ત પરિગ્રહ છે અને પુલાદિ પાંચ વ્યકમરૂપ અચિત્ત પરિગ્રહ છે અને ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવથાન આદિ રૂપે પરિણત સંસારી જીવ મિશ્ર પરિગ્રહ છે. આ પ્રકારના બાહ્ય અત્યંતર પરિગ્રહ રહિત જિનલિંગને ગ્રહીને પણ જેઓ શુદ્ધ આત્માની અનુભૂતિથી વિલક્ષણ ઈષ્ટ પરિગ્રહનું ગ્રહણ કરે છે, તેઓ વમન કરેલા આહારને ગ્રહણ કરનાર પુરુષની જેવા છે. ४यु ५५ के 3-"त्यक्त्वा स्वकीयपितृमित्रकलत्रपुत्रान सक्तोऽन्य गेहवनितादिषु निर्मुमुश्चः । दोभ्या पयोनिधिसमुद्गतनकचकं प्रोत्तीर्य गोष्पदजलेषु निमग्नवान् सः ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy