SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ યેગીન્દુદેવવિરચિત [अ० २ ३।। ८१__ केनाप्यात्मा वञ्चितः । किं कृत्वा । शिरोलुश्चनं कृत्वा । केन । भस्मना । कस्मादिति चेत् । यतः सर्वेऽपि संगा न परिहताः । कथंभूतेन भूत्वा । जिनवरलिङ्गधारकेणेति । तद्यथा । वीतरागनिर्विकल्पनिजानन्दरूपसुस्वरसास्वादपरिणतपरमात्मभावनास्वभावेन तीक्ष्णशस्त्रोपकारणेन बाह्याभ्यन्तरपरिग्रहकांक्षारूपप्रभृतिसमस्तमनोरथकल्लोलमालात्यागरूपं मनोमुण्डनं पूर्वमकृत्वा जिनदीक्षारूपं शिरोमुण्डनं कृत्वापि केनाप्यात्मा वञ्चितः । कस्मात् । सर्वसंगपरित्यागाभावादिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा स्वशुद्धात्मभावनोत्थवीतरागपरमानन्दपरिग्रह कृत्वा तु जगत्त्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च दृष्टश्रुतानुभूतनिःपरिग्रहशुद्धात्मानुभूतिविपरीतपरिग्रहकाङ्क्षास्त्वं त्यजेत्यभिप्रायः ॥ ९० ॥ ___अथ ये सर्वसंगपरित्यागरूपं जिनलिङ्गं गृहीत्वापीष्टपरिग्रहान् गृह्णन्ति ते छर्दि कृत्वा पुनरपि गिलन्ति तामिति प्रतिपादयति२१८) जे जिण-लिंगु धरेवि मुणि इट्ट-परिग्गह लेंति । छदि करेविणु ते जि जिय सा पुणु छद्दि गिलंति ॥९१॥ ये जिनलिङ्गं धृत्वापि मुनय इष्टपरिग्रहान् लान्ति | छर्दि कृत्वा ते एव जीव तां पुनः छर्दि गिलन्ति ॥ ९१ ॥ [ सकलाः अपि संगाः ) मधीय परियड [ न परिहत ] छ। यो नडि तथा [ आत्मा वंचितः ] तरी पोताना १ मामाने छतो. ભાવાર્થ –વીતરાગ નિર્વિકલ્પ નિજાનંદ જેનું એક રૂપ છે એવા સુખરસના આસ્વાદરૂપે પરિણત પરમાત્માની ભાવનાના સ્વભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રના ઉપકરણથી બાહ્ય, અત્યંતર પરિગ્રહની આકાંક્ષા આદિથી માંડીને સમસ્ત મનોરથની કલ્લોલમાલાના ત્યાગરૂપ મને મુંડન પૂર્વે કર્યું નહિ. જિનદીક્ષારૂપ શિરોમુંડન કરીને પણ સર્વસંગ પરિત્યાગ કર્યો ન હોવાથી તેણે પોતાના આત્માને તર્યો. અહીં આ કથન જાણીને નિજ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ પરિગ્રહને ગ્રહીને ત્રણ કાલમાં ત્રણ લોકમાં મન, વચન, કાયથી, કૃત, કારિત, અનમેદનથી નિ:પરિગ્રહ શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત એવા દેખેલા, સાંભળેલા અને અનુભવેલા પરિગ્રહની આકાંક્ષા છોડવી એવો અભિપ્રાય છે. ૦. હવે જે સર્વસંગના પરિત્યાગરૂ૫ જિનલિંગને રહીને પણ ઇષ્ટ પરિગ્રહનું ગ્રહણ કરે છે તે વમન કરીને તેને ફરીથી ગળે છે એમ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy