________________
२७६
ચેગીન્નુદેવવિરચિત
[અ॰ ૨ દોહા ૮૯
।
૨૬) નહિ વહિ કિ, વેલ્ટા-ચેપિહ્નિ मोह जणे विणु मुणिवरहँ उपहि पाडिय तेहि ॥ ८१ ॥
ચટ્ટ: પદૈઃ યુન્તુિળામિઃ શિયાનિામિ: ।
मोहं जनयित्वा मुनिवराणां उत्पथे पातितास्तैः ॥ ८९ ॥
चट्टपकुण्डिकाद्युपकरणैः शिष्याजिंकापरिवारैथ कर्तभूतमहं जनयित्वा । केषाम् । मुनिवराणां, पश्चादुन्मार्गे पातितास्ते तु तैः । तथाहि । तथा कश्चिदजीर्णभयेन विशिष्टाहारं त्यक्त्वा लङ्घनं कुर्वन्नास्ते पश्चादजीर्णप्रतिपक्षभूतं किमपि मिष्टौषधं गृहीत्वा जिह्वालाम्पटयेनौषधेनापि अजीर्ण करोत्यज्ञानी इति, न च ज्ञानीति तथा कोऽपि तपोधनो विनीतवनितादिकं मोहभयेन त्यक्त्वा जिनदीक्षां गृहीत्वा च शुद्धबुद्वैकस्वभाव निजशुद्धात्मतच्चसम्यक् श्रद्धानज्ञानानुष्ठानरूपनीरोगत्वप्रतिपक्षभूतमजीर्ण रोगस्थानीयं मोहमुत्पाद्यात्मनः । किं कृत्वा । किमप्यौषधस्थानीयमुपकरणादिकं गृहीत्वा । कोऽसावज्ञानी न तु ज्ञानीति । इदमत्र तात्पर्यम् ।
.
ગાથા-૮૯
અન્વયા:—[ ટે: પટે: ઇન્ડિયામિ: ] કમંડળ, પીંછી, પુસ્તક અને [ શિષ્યનિમિઃ ] ચેલા, ચેલીએ આદિ પરિવાર [ મુનિયાનાં ] મુનીવરાને [ મોĖ નચિત્રા ] માહ ઉપજાવીને [ તૈઃ ] તેમને સસ્પથે ] ઉન્માર્ગોમાં [પાતિતા: ] નાખે છે.
Jain Education International
ભાવાથ :—જેવી રીતે કોઈ અજ્ઞાની અર્થાત્ જ્ઞાન વિનાના ( મૂખ અર્થાત્ ડાહ્યો નહિ એવા ) અજીર્ણુના ભયથી વિશિષ્ટ આહારને છેડીને લઘન કરે છે. પછી અજીર્ણના પ્રતિપક્ષભૂત ( અજીર્ણને દૂર કરનાર ) કાઈ સ્વાદિષ્ટ ઔષધ લઇને જીભની લંપટતાથી ( સ્વાદના લાલુપી થઈ અધિક માત્રામાં ઔષધ લઇને ) ઔષધથી-જ અજીણુ કરે છે તેવી રીતે અજ્ઞાની અર્થાત્ જ્ઞાન વિનાના વિનીત, વિનતા વગેરેને ( અજીણુ રાગસ્થાનીય ) માહના ભયથી છેડીને અને જિનદીક્ષાગ્રહીને કાંઈ પણ ઔષધસ્થાનીય ઉપકરણાદિને ગ્રહીને શુદ્ધ બુદ્ધ જ જેના એક સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન, સમ્યક્ જ્ઞાન અને સમ્યગ્ અનુષ્ઠાનરૂપ નિરંગપણાના પ્રતિપક્ષભૂત અજીણુ રાગસ્થાનીય ( અજીણુ રાગ સમાન ) પેાતાને માહ ઉપજાવે છે. અહીં આ તાપ છે કે પરમેાપેક્ષાસ ચમધારીએ શુદ્ધાત્માનુભૂતિથી પ્રતિપક્ષભૂત બધાય પરિગ્રહ છેડવા યેાગ્ય છે અને પરમેાપેક્ષાસંયમના અભાવમાં વીતરાગ
For Private & Personal Use Only
www.jainelibrary.org