________________
२७२
યોગીન્દ્રદેવવિરચિત
[१० २ ॥७॥ ८६तीर्थ तीर्थ प्रति भ्रमतां मूढात्मनां मोक्षो न भवति । कस्मादिति चेत् । ज्ञानविवर्जितो येन कारणेन हे जीव मुनिवरो न भवति स एवेति । तथाहि । निर्दोषिपरमात्मभावनोत्पन्नवीतरागपरमाह्लादस्यन्दिसुन्दरानन्दरूपनिर्मलनीरपूरप्रवाहनिर्झरज्ञानदर्शनादिगुणसमूहचन्दनादिद्रुमवनराजितं देवेन्द्रचक्रवर्तिगणधरादिभव्यजीवतीर्थयात्रिकसमूहश्रवणसुखकरदिव्यध्वनिरूपराजहंसप्रभृतिविविधपक्षिकोलाहलमनोहरं यदर्हद्वीतरागसर्वज्ञस्वरूपं तदेव निश्चयेन गङ्गादितीर्थं न लोकव्यवहारप्रसिद्ध गङ्गादिकम् । परमनिश्चयेन तु जिनेश्वरपरमतीर्थसदृशं संसारतरणोपायकारणभूतत्वाद्वीतरागनिर्विकल्पपरमसमाधिरतानां निजशुद्धात्मतत्वस्मरणमेव तीर्थ, व्यवहारेण तु तीर्थकरपरमदेवादिगुणस्मरणहेतुभूतं मुख्यवृत्या पुण्यवन्धकारणं तन्निर्वाणस्थानादिकं च तीर्थमिति । अयमत्र भावार्थः । पूर्वोक्तं निश्चयतीर्थं श्रद्धानपरिज्ञानानुष्ठानरहितानोमज्ञानिनां शेषतीर्थ मुक्तिकारणं न भवतीति ।। ८५ ।।
अथ ज्ञानिनां तथैवाज्ञानिनां च यतीनामन्तरं दर्शयति२१३) णाणिहि मूढहँ मुणिवरुहँ अंतरु होइ महंतु ।
देहु वि मिल्लइ णाणियउ जीवह भिण्णु मुणंतु ॥८६॥
ભાવાર્થ-નિર્દોષ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમ આહલાદ ઝરતા સુંદર આનંદરૂપ નિર્મળ જળના પૂરના પ્રવાહના ઝરણાથી અને જ્ઞાનદર્શનાદિ ગુણના સમૂહરૂપ ચંદનાદિ વૃક્ષેના વનથી ભિત, દેવેન્દ્ર, ચકવર્તી, ગણધરાદિ ભવ્ય જીવરૂપી તીર્થયાત્રાળુઓના કર્ણને સુખકારી એવા દિવ્યધ્વનિરૂપ રાજહંસાદિ વિવિધ પક્ષીઓના કોલાહલથી મનોહર એવું જે અહંત વીતરાગ સર્વપ્નનું સ્વરૂપ તે જ નિશ્ચયથી (ખરેખર) ગંગાદિ તીર્થ છે પણ લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવા ગંગાદિ તીર્થ નથી.
પરમ નિશ્ચયનયથી તે વીતરાગ નિર્વિકલ્પ પરમસમાધિમાં રત મુનિઓને, સંસાર તરવાના ઉપાયમાં કારણભૂત હોવાથી જિનેશ્વરરૂપ પરમતીર્થના જેવું નિજશુદ્ધ આત્મતત્વનું સ્મરણ જ તીર્થ છે અને વ્યવહારનયથી તીર્થંકર પરમવાદિના ગુણસ્મરણના કારણભૂત અને મુખ્યપણે પુણ્યબંધના કારણરૂપ તે નિર્વાણ સ્થાન આદિ તીર્થ છે.
અહીં આ ભાવાર્થ છે કે પૂર્વોક્ત નિશ્ચયતીર્થના શ્રદ્ધાન પરિજ્ઞાન અને અનુષ્ઠાનથી રહિત અજ્ઞાનીઓને અન્ય તીર્થ મુક્તિનું કારણ થતું નથી. ૮૫.
હવે જ્ઞાની અને અજ્ઞાની યતિઓનો તફાવત દર્શાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org