________________
–દેહા ૮૩]
પરમાત્મપ્રકાશ
यः किं करोति । जो ण हणेइ वियप्पु यः कर्ता श.स्वाभ्यासफलभूतस्य रागादिविकल्परहितस्य निजशुद्धात्मस्वभावस्य प्रतिपक्षभूतं मिथ्यात्वरागादि विकल्पं न हन्ति । न केवलं विकल्पं न हन्ति । देहि वसंतु वि देहे वसन्तमपि णिम्मलउ निर्मलं कर्ममलरहितं णवि मण्णइ नैव मन्यते न श्रद्धत्ते । कम् । परमप्पु निजपरमात्मानमिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा त्रिगुप्तसमाधिं कृत्वा च स्वयं भावनीयम् । यदा तु त्रिगुप्तिगुप्तसमाधि कर्तुं नायाति तदा विषयकषायवञ्चनार्थ शुद्वात्मभावनास्मरणदृढीकरणाथै च बहिर्विषये व्यवहारज्ञानवृद्धयर्थ च परेषां कथनीयं किंतु तथापि परप्रतिपादनव्याजेन मुख्यवृत्त्या स्वकीयजीव एव संबोधनीयः । कथमिति चेत् । इदमनुपपन्न मिदं व्याख्यानं न भवति मदीयमनसि यदि समीचीनं न प्रतिभाति तर्हि त्वमेव स्वयं किं न भावयतीति तात्पर्यम् ॥ ८३ ।।
___ अथ बोधार्थं शास्त्रं पठन्नपि यस्य विशुद्धात्मप्रतीतिलक्षणो बोधो नास्ति स मूढो भवतीति प्रतिपादयतिafa ] દેહમાં રહેવા છતાં પણ [ નિર્મઠ ] નિર્મલ [ ઉમરમા | નિજ પરમાત્માને [ gવ મ ] શ્રદ્ધતો નથી તે [ નg: મવતિ ] જડમૂ—છે.
ભાવાર્થજે જીવ શાસ્ત્રને જાણવા છતાં પણ શાસ્ત્રના અભ્યાસનું ફલ રાગાદિ વિકલ્પથી રહિત નિજશુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ છે એવા નિજશુદ્ધાત્મસ્વભાવથી પ્રતિ પક્ષભૂત મિથ્યાત્વ, રાગાદિ વિકલ્પને નાશ કરતે નથી. માત્ર વિકલ્પનો નાશ કરે નથી એટલું જ નહિ પણ દેહમાં રહેવા છતાં પણ નિર્મલ-કર્મમલ રહિત–નિજ પરમાત્માને શ્રદ્ધા નથી તે જડ-મૂખં–છે.
અહીં આ વ્યાખ્યાન જાણીને અને ત્રણગુણિયુક્ત સમાધિ કરીને પોતાને જ ભાવ, અને જ્યારે ત્રણ ગુપ્તિથી ગુપ્ત સમાધિ કરવાનું ન બને ત્યારે વિષયકષાયની વંચના અથે ( વિષય કષાયને છોડવા માટે ) અને શુદ્ધ આત્માની ભાવનાનું સ્મરણ દઢ કરવા માટે અને બહિવિષયમાં વ્યવહારજ્ઞાનની વૃદ્ધિ અર્થે બીજા જીવોને ધર્મોપદેશ આપ, તેમ છતાં પણ પરને ઉપદેશવાના બહાનાદ્વારા મુખ્યપણે સ્વકીય જીવ જ સંબોધવો. તે આ પ્રમાણે – આ યોગ્ય નથી, આ ગાથાનું વ્યાખ્યાન મારા મનમાં વસ્યું નથી, જે સમચીન પણે ( બરાબર સારી રીતે, યેગ્ય રીતે ) પ્રતિભાસતું નથી, તે તું જ સ્વયં કેમ ભાવતો નથી ? આવું તાત્પર્ય છે. ૮૩.
હવે બધાથે.( જ્ઞાન માટે ) શાસ્ત્ર ભણીને પણ જેને વિશુદ્ધ આત્માની પ્રતીતિસ્વરૂપ બેધ થતું નથી તે મૂઢ છે એમ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org