SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ યેગીન્દુ દેવવિરચિત [२५० २ घोडा ७५वीतरागशुद्धात्मानुभूतिलक्षणेन ज्ञानेन विना बहुनापि तपसा मोक्षो न भवतीति तात्पर्यम् ॥ ७४ ॥ ___ अथ निश्चयनयेन यनिजात्मबोधज्ञानवाह्यं ज्ञानं तेन प्रयोजनं नास्तीत्यभिप्रायं मनसि संप्रधार्य सूत्रमिदं प्रतिपादयति२०२) जं णिय-बोहहँ बाहिरउ णाणु वि कज्जु ण तेण । देक्खहँ कारणु जेण तउ जीवहँ होइ खणेण ॥ ७५ ॥ यत निजबोधादबाह्यं ज्ञानमपि कार्य न तेन । दुःखस्य कारणं येन तपः जीवस्य भवति क्षणेन ॥ ७ ॥ जं इत्यादि । जं यत् णियबोहहं बाहिरउ दानपूजातपश्चरणादिकं कृत्वापि दृष्टश्रुतानुभूतभोगाकांक्षावासितचित्तेन रूपलावण्यसौभाग्यबलदेववासुदेवकामदेवेन्द्रादिपदप्राप्तिरूपभावि भोगाशकरणं यन्निदानबन्धस्तदेव शल्यं तत्प्रभृतिसमस्तमनोरथविकल्पज्वालावलीरहितत्वेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजात्मावबोधो निजबोधः तस्मान्निजबोधाबाह्यम् । णाणु वि कज्जु ण तेण शास्त्रादिजनितं ज्ञानमपि यत्तेन कार्य नास्ति । कस्मादिति चेत् । दुक्खहं कारणु दुःखस्य હવે નિશ્ચયનયથી જે આત્મબોધરૂપ જ્ઞાનથી બાહ્ય ( રહિત ) જ્ઞાન છે તેનાથી કાંઈ પણ પ્રયજન નથી એવો અભિપ્રાય મનમાં રાખીને આ સૂત્ર કહે છે – ગાથા૭૫ मन्या :-[ यत् निजबोधात बाह्यं ] नियथा---मज्ञानी-माज [ ज्ञानं ] ने शास्त्र पोरेनु शान छ । तेन कार्य अपि न ] तेनाथी is ५४ प्रयोन नथी [ येन ] ४१२५ [ तपः | पीत।। स्वस वेहन३५ ज्ञान २हित 1५ [ अणेन ] थोडी ४ १२मा जीवस्य ] सपने [ दुःखस्य कारणं ] दु:मनु. ४।२९५ थाय छे. ભાવાર્થ –દાન, પૂજા, તપશ્ચરણાદિક કરીને પણ દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની આકાંક્ષાથી વાસિત ચિત્તથી રૂપલાવણ્યસી ભાગ્યરૂપ બળદેવ, વાસુદેવ, કામદેવ અને ઈન્દ્રાદિને પદની પ્રાપ્તિરૂપ ભાવી ભેગોની જે વાંછા કરવી તે નિદાનબંધ છે, તે જ શલ્ય છે. તે શલ્ય આદિથી માંડીને સમસ્ત મને રથના વિકલ્પની જવાલાવલીથી રહિતપણે વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને અવધ તે નિજબોધ છે. તે નિજબોધથી બાહ્ય શાસ્ત્રાદિજનિત જે જ્ઞાન છે તેનાથી કોઈ પણ કાર્ય નથી, કારણ કે વીતરાગસ્વસંવેદનારહિત તપ જીવને ક્ષણમાત્રમાં જ-તત્કાલ જ-દુઃખનું કારણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy