________________
योगी-यविरथितः
[ होडी ७केवलदर्शनज्ञानमयाः केवलसुखस्वभावा ये तान् जिनवरानहं वन्दे । कया। भक्त्या। यः किं कृतम् । प्रकाशिता भावा जीवाजीवादिपदार्था इति । इतो विशेषः । केवलज्ञानाद्यनन्तचतुष्टयस्वरूपपरमात्मतत्त्वसम्यकश्रद्धानज्ञानानुभूतिरूपाभेदरत्नत्रयात्मकं सुखदुःखजीवितमरणलाभालाभशत्रुमित्रसमानभावनाविनाभूतवीतरागनिर्विकल्पसमाधिपूर्व जिनोपदेशं लब्ध्वा पश्चादनन्तचतुष्टयस्वरूपा जाता ये। पुनश्च किं कृतम् । यः अनुवादरूपेण जीवादिपदार्थाः प्रकाशिताः । विशेषेण तु कर्माभावे सति केवलज्ञानाद्यनन्तगुणस्वरूपलाभात्मको मोक्षः, शुद्धात्मसम्यश्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मको मोक्षमार्गश्च, तानहं वन्दे । अत्राहद्गुणस्वरूपस्वशुद्धात्मस्वरूपमेवोपादेयमिति भावार्थः ॥६॥
अथानन्तरं भेदाभेदरत्नत्रयाराधकानाचार्योपाध्यायसाधून्नमस्करोमि७) जे परमप्पु णियंति मुणि परम-समाहि धरेवि । परमाणंदह कारणिण तिण्ण वि ते वि णवेवि ॥७॥
ये परमात्मानं पश्यन्ति मुनयः परमसमाधि धृत्वा ।
परमानन्दस्य कारणेन श्रीनपि तानपि नत्वा ।। ७ ।। जे परमप्पु णियंति मुणि ये केचन परमात्मानं निर्गच्छन्ति स्वसंवेदनज्ञानेन जानन्ति मुनयस्तपोधनाः । किं कृत्वा पूर्वम् । परमसमाहि धरेवि
ભાવાર્થ –કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયસ્વરૂપ પરમાત્મતત્વનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યજ્ઞાન, અને સમ્યગુઅનુભૂતિરૂપ અભેદરત્નત્રયાત્મક એવે, સુખ-દુ:ખ, જીવિત-મરણ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર-બધા પ્રત્યે સમાન ભાવના હોવાની સાથે અવિનાભાવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિપૂર્વક જિનપદેશ પામીને જેઓ અનંત ચતુષ્ટયસ્વરૂપ થયા છે અને જેઓએ અનુવાદરૂપે જીવાદિ પદાર્થો પ્રકાશ્યા છે અને વિશેષપણે કર્મને અભાવ થતાં કેવલજ્ઞાનાદિ અનંતગુણ સ્વરૂપની પ્રાપ્તિરૂપ જે મોક્ષ છે અને શુદ્ધ આત્માનાં સમ્યક શ્રદ્ધાન, સમ્યજ્ઞાન, અને સમ્યગઅનુષ્ઠાનરૂપ અભેદ રત્નત્રયાત્મક જે મેક્ષમાર્ગ છે એવા મેક્ષ અને મોક્ષમાર્ગને જેમણે પ્રકાશ્યા છે તેમને હું નમસ્કાર કરું છું. અહીં અહ“તગુણસ્વરૂપ જે સ્વશુદ્ધાત્મસ્વરૂપ છે તેજ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૬.
ત્યાર પછી ભેદભેદરત્નત્રયના આરાધક આચાર્ય ઉપાધ્યાય અને સાધુને હું નમસ્કાર કરું છું –
गाथा-७ मन्या :-[ये मुनयः] २ । भुनिया-तपोधना- [परमसमाधिधृत्वा ] २॥ वि४८५ २डित ५२मसमाधिन घा२५५ रीने [ परमानंदस्य कारणेन ] ८५ समाधिया
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org