________________
-દેહા ૭]
પરમાત્મપ્રકાશઃ
रागादिविकल्परहितं परमसमाधि धृत्वा । केन कारणेन । परमाणंदह कारणिण निर्विकल्पसमाधिसमुत्पन्नसदानन्दपरमसमरसीभावसुखरसास्वादनिमित्तेन तिणि वि ते वि णवेवि त्रीनप्याचार्योपाध्यायसाधून् नत्वा नमस्कृत्येत्यर्थः । अतो विशेषः । अनुपचरितासद्भूतव्यवहारसंबन्धः द्रव्यकर्मनोकरहितं तथैवाशुद्धनिश्चयसंबन्धः मतिज्ञानादिविभावगुणनरनारकादि विभावपर्यायरहितं यच्चिदानन्दैकस्वभावं शुद्धात्मतत्त्वं तदेव भूतार्थ परमार्थरूपसमयसारशब्दवाच्यं सर्वप्रकारोपादेयभृतं तस्माच्च यदन्यत्तद्धेयमिति । चलमलिनागाढरहितत्वेन निश्चयश्रद्धानबुद्धिः सम्यक्त्वं तत्राचरणं परिणमनं दर्शनाचारस्तत्रैव संशयविपर्यासानध्यवसायरहितत्वेन स्वसंवेदनज्ञानरूपेण ग्राहकबुद्धिः सम्यग्ज्ञानं तत्राचरणं परिणमनं ज्ञानाचारः, तत्रैव शुभाशुभसंकल्पविकल्परहितत्वेन नित्यानन्दमयसुखरसास्वादस्थिरानुभवनं च सम्यकुचारित्रं तत्राचरणं परिणमनं चारित्राचारः तत्रैव परद्रव्येन्छानिरोधेन सहजानन्दैकरूपेण प्रतपनं तपश्चरणं तत्राचरणं परिणमनं तपश्चरणाचारः, तत्रैव ઉત્પન્ન સદા-આનંદરૂપ-પરમસમરસીભાવમય સુખરસનો આસ્વાદ-અનુભવ-કરવા માટે [ g૪મારમાનં ચકિત ] પરમાત્માને દેખે છે–પરમાત્માને સ્વસંવેદનજ્ઞાનવડે જાણે છે – [ તાનમરિ-કિનt] તે ત્રણેયને આચાર્ય, ઉપાધ્યાય, સાધુને નવા ] નમસ્કાર કરીને.
ભાવાર્થ-(૧) અનુપચરિત અસદ્ભુત વ્યવહારથી જેનો સંબંધ છે એવાં દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત તેમ જ અશુદ્ધ નિશ્ચયનયથી જેને સંબંધ છે એવા મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નરનારકાદિ વિભાવપર્યાય રહિત ચિદાનંદ જ જેને એક સ્વભાવ છે એવું જે શુદ્ધાત્મતત્વ છે તે જ ભૂતાર્થ છે, પરમાર્થરૂપ “સમયસાર' શબ્દથી વાચ્ય છે, સર્વ પ્રકારે ઉપાયભૂત છે અને તેનાથી જે અન્ય છે તે હેય છે. એવી ચલ, મલિન, અગાઢ રહિતપણે નિશ્ચયશ્રદ્ધાનબુદ્ધિ તે સમ્યકત્વ છે, તેમાં આચરણ પરિણમન તે દર્શનાચાર છે.
(૨) તેમાં જ સંશય, વિપર્યાસ, અનધ્યવસાય રહિતપણે સ્વસંવેદનજ્ઞાનરૂપે ગ્રાહકબુદ્ધિ તે સમ્યફજ્ઞાન છે, તેમાં આચરણ-પરિણમન-તે જ્ઞાનાચાર છે.
(૩) તેમાં જ શુભાશુભ સંકલ્પવિકલ્પરહિતપણે નિત્યાનંદમય સુખરસના આસ્વાદરૂપ સ્થિર (નિશ્ચલ) અનુભવ તે સમ્યફ ચારિત્ર છે, તેમાં આચરણ-પરિણમન તે ચારિત્રાચાર છે.
(૪) તેમાં જ પરદ્રવ્યની ઈચ્છાના નિષેધ વડે એક (કેવલ) સહજાનંદરૂપે પ્રતપન તે તપશ્ચરણ છે, તેમાં આચરણ-પરિણમન-તે તપશ્ચરણાચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org