________________
-દોહા કર
પરમાત્મપ્રકાશ
૨૫૭
दाणिं इत्यादि । दाणि लब्भइ भोउ पर दानेन लभ्यते पञ्चेन्द्रियभोगः परं नियमेन । इंदत्तणु वि तवेण इन्द्रत्वमपि तपसा लभ्यते । जम्मणमरणविवजियउ जन्ममरणविवर्जितं पउ पदं स्थानं लब्भइ लभ्यते प्राप्यते । केन । णाणेण वीतरागस्वसंवेदनज्ञानेनेति । तथाहि । आहाराभयभैषज्यशास्त्रदानेन सम्यक्त्वरहितेन भोगो लभ्यते । सम्यक्त्वसहितेन तु यद्यपि परंपरथा निर्वाणं लभ्यते तथापि विविधाभ्युदयरूपः पञ्चेन्द्रियभोग एव । सम्यक्त्वसहितेन तपसा तु यद्यपि निर्वाणं लभ्यते तथापि देवेन्द्रचक्रवादिविभूतिपूर्वकेणैव । वीतरागस्वसंवेदनसम्यग्ज्ञानेन सविकल्पेन यद्यपि देवेन्द्रचक्रवादिविभूतिविशेषो भवति तथापि निर्विकल्पेन मोक्ष एवेति । अत्राह प्रभाकरभट्टः । हे भगवान् यदि विज्ञानमात्रेण मोक्षो भवति तर्हि सांख्यादयो वदन्ति ज्ञानमात्रादेव मोक्षः तेषां किमिति दूषणं दीयते भवद्भिरिति । भगवानाह । अत्र वीतरागनिर्विकल्पस्वसंवेदनसम्यग्ज्ञानमिति भणितं तिष्ठति तेन वीतरागविशेषणेन चारित्रं लभ्यते सम्यग्विशेषणेन सम्यक्त्वमपि लभ्यते पानकवदेकस्यापि मध्ये त्रयमस्ति ।
ભાવાર્થ:-સમ્યફવરહિતના આહારદાન, અભયદાન ઔષધદાન અને શાસ્ત્રદાનથી ભેગ મળે છે. અને સમ્યકત્વસહિતના એ ચાર દાનથી–જો કે પરંપરાએ નિર્વાણ મળે છે તે પણ વિવિધ અભ્યદયરૂપ પંચેન્દ્રિયના ભોગ જ મળે છે.
અને સમ્યક્ત્વ સહિતના તપથી જે કે નિર્વાણ મળે છે તે પણ દેવેન્દ્ર, ચક્રવર્તી આદિ વિભૂતિપૂર્વક જ મોક્ષ મળે છે.
વીતરાગ સ્વસંવેદનસમ્યજ્ઞાનથી જે કે સવિકલ્પને કારણે દેવેન્દ્ર, ચક્રવર્તી આદિ વિભૂતિવિશેષની પ્રાપ્તિ થાય છે તે પણ નિર્વિકલ્પને કારણે મોક્ષની જ પ્રાપ્તિ થાય છે.
અહીં પ્રભાકર ભટ્ટ પૂછે છે કે હે ભગવાન ! જે જ્ઞાનમાત્રથી મેક્ષ થાય છે. તો પછી સખ્યાદિ પણ કહે છે કે-જ્ઞાનમાત્રથી જ મોક્ષ થાય છે. “તેમને આપ શા માટે દૂષણ આપો છો?
ભગવાન શ્રીચોગીન્દ્રદેવ કહે છે કે–અહીં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન’ એમ કહેલ છે; તેથી ત્યાં વીતરાગ' વિશેષણથી ચારિત્ર પણ આવી જાય છે, “સમ્યગ વિશેષણથી સમ્યક્ત્વ પણ આવી જાય છે. જેવી રીતે એક પાનામાં (પીણામાં) અનેક પદાર્થો આવી જાય છે તેવી રીતે ( વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાન કહેવાથી ) એકની અંદર પણ ત્રણેય આવી જાય છે. પણ તેમના મતમાં વીતરાગ'
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org