________________
૨૫૨
યેગીન્દુદેવવિરચિત
[અ. ૨ દેહા ૬૮
धर्मा अन्तर्भूता लभ्यन्ते । तथा अहिंसालक्षणो धर्मः, सोऽपि जीवशुद्धभावं विना न संभवति । सागारानगारलक्षणो धर्मः सोऽपि तथैव उत्तमक्षमादिदशविधो धर्मः सोऽपि जीवशुद्धभावमपेक्षते । 'सदृष्टिज्ञानवृत्तानि धर्म धर्मेश्वरा विदुः' इत्युक्तं यद्धमलक्षणं तदपि तथैव । रागद्वेषमोहरहितः परिणामो धर्मः सोऽपि जीवशुद्धस्वभाव एव । वस्तुस्वभावो धर्मः । सोऽपि तथैव । तथा चोक्तम्-" धम्मो वत्थुसहावो" इत्यादि । एवंगुणविशिष्टो धर्मश्चतुर्गतिदुःखेषु पतन्तं जीवं धरतीति धर्मः । अत्राह शिष्यः । पूर्वसूत्रे भणितं शुद्धोपयोगमध्ये संयमादयः सर्वे गुणा लभ्यन्ते । अत्र तु भणितमात्मनः शुद्धपरिणाम एव धर्मः, तत्र सर्व धर्माश्च लभ्यन्ते । को विशेषः । परिहारमाह । तत्र शुद्धोपयोगसंज्ञा मुख्या, अत्र तु धर्मसंज्ञा मुख्या एतावान् विशेषः । तात्पर्य तदेव । तेन कारणेन सर्वप्रकारेण शुद्धपरिणाम एव कर्तव्य इति भावार्थः ॥ ६८ ।। હેતો નથી. યતિશ્રાવકનો ધર્મ, તે પણ તેમ જ ઉત્તમક્ષમાદિ દશપ્રકારનો ધર્મ તે પણું જીવન શુદ્ધ ભાવની અપેક્ષા રાખે છે.
સાણિજ્ઞાનવૃત્તાનિ ધર્મેશ્વર વિતુ:” (રન્નકરંડ શ્રાવકાચાર ગાથા ૩) (અર્થ-જિનેન્દ્રદેવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રને ધર્મ કહે છે) એ રીતે જે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે પણ તે પ્રમાણે (જીવન શુદ્ધ ભાવ) રાગ દ્વેષમેહરહિત પરિણામ ધર્મ છે તે પણું જીવન શુદ્ધ સ્વભાવ જ છે. વસ્તુને સ્વભાવ તે ધર્મ છે તે પણ તે પ્રમાણે (જીવને શુદ્ધ ભાવ) છે. કહ્યું પણ છે.
ધwો વઘુરાવો "ઈત્યાદિ (કાર્તિકેયાનપેક્ષા ૪૭૬) વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે વગેરે) આવા ગુણેથી વિશિષ્ટ એ જે ધર્મ ચારગતિના દુઃખમાં પડતા જીને ધારી રાખે છે તે ધર્મ છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે આપે પૂર્વસૂત્રમાં એમ કહ્યું કે શુદ્ધોપયોગની અંદર સંયમાદિ બધા ગુણે આવી જાય છે અને અહીં આપે એમ કહ્યું કે આત્માને શુદ્ધ પરિણામ જ ધર્મ છે અને તેમાં સર્વ ધર્મો આવી જાય છે તો બનેમાં શી વિશેષતા છે?
તેનું સમાધાન કહે છે –ત્યાં શુદ્ધ પગસંજ્ઞા મુખ્ય છે અને અહીં ધર્મસંજ્ઞા મુખ્ય છે, એટલી જ વિશેષતા છે. બન્નેનું તાત્પર્ય તે જ છે (બન્નેનું તાત્પર્ય એક સરખું જ છે, તેથી સર્વ પ્રકારે શુદ્ધ પરિણામ જ કર્તવ્ય છે એવો ભાવાર્થ છે. ૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org