________________
२४८
યેગીન્દુદેવવિચરિત [ અ. ૨ દોહા ૬૬तस्य पुरुषस्य संजमु अत्थि णवि संयमोऽस्ति नैव । कस्मानास्ति । जं यस्मात् कारणात् मणसुद्धि ण तासु मनःशुद्धिर्न तस्येति । तद्यथा । नित्यानन्दैकरूपस्वशुद्धात्मानुभूतिप्रतिपक्षविषयकषायाधीनः ख्यातिपूजालाभादिमनोरथशतसहस्रविकल्पजालमालाप्रपश्चोत्पन्नरपध्यानैर्यस्य चित्तं रञ्जितं वासितं तिष्ठति तस्य द्रव्यरूपं वन्दननिन्दनप्रतिक्रमणादिकं कुर्वाणस्यापि भावसंयमो नास्ति इत्यभिप्रायः ॥ ६६ ॥ एवं मोक्षमोक्षफलमोक्षमार्गादिप्रतिपादकद्वितीयमहाधिकारमध्ये निश्चयनयेन पुण्यपापद्वयं समानमित्यादिव्याख्यानमुख्यत्वेन चतुर्दशसूत्रस्थलं समाप्तम् । अथानन्तरं शुद्धोपयोगादिप्रतिपादनमुख्यत्वेनैकाधिकचत्वारिंशत्सूत्रपयन्तं व्याख्यानं करोति । तत्रान्तरस्थलचतुष्टयं भवति । तद्यथा । प्रथमसूत्रपञ्चकेन शुद्धोपयोगव्याख्यानं करोति, तदनन्तरं पञ्चदशसूत्रपर्यन्तं वीतरागस्वसंवेदनज्ञानमुख्यत्वेन व्याख्यानम्, अत ऊर्च सूत्राष्टकपर्यन्तं परिग्रह त्यागमुख्यत्वेन व्याख्यानं, तदनन्तरं त्रयोदशसूत्रपर्यन्तं केवलज्ञानादिगुणस्वरूपेण सर्वे जीवाः समाना इति मुख्यत्वेन व्याख्यानं करोति । तद्यथा ।
ભાવાર્થ-નિત્યાનંદ જ જેનું એક રૂપ છે એવા શુદ્ધ આત્માની અનુભૂતિથી પ્રતિપક્ષી વિષયકષાયને આધીન, ખ્યાતિ-પૂજા–લાભાદિના લા મનોરથની વિકલ્પજાલની માલાના પ્રપંચથી ઉત્પન્ન એવા અપધ્યાન (માઠાં ધ્યાન) થી જેનું ચિત્ત રંજિત (રંગાયેલું) રહે છે, વાસિત રહે છે તેને દ્રવ્યરૂપ વંદના, નિંદા અને પ્રતિક્રમણદિ કરવા છતાં પણ ભાવસંયમ નથી. ૬૬
એ પ્રમાણે મેક્ષ, મેક્ષફલ અને મોક્ષમાર્ગાદિના પ્રતિપાદક બીજા મહાધિકારમાં નિશ્ચયનયથી પુણ્ય પાપ બને સમાન છે ઈત્યાદિ વ્યાખ્યાનની મુખ્યતાથી ચૌદ સૂત્રોનું સ્થલ સમાપ્ત થયું.
ત્યાર પછી શુદ્ધો પગાદિના પ્રતિપાદનની મુખ્યતાથી એકતાલીસ સૂત્રો સુધી વ્યાખ્યાન કરે છે. તેમાં ચાર અન્ડરસ્થલ છે તે આ પ્રમાણે -(૧) પ્રથમ પાંચ ગાથાસૂત્રથી શુદ્ધ-ઉપગનું વ્યાખ્યાન કરે છે, (૨) ત્યાર પછી પંદર ગાથાસૂત્ર સુધી વીતરાગ-સ્વસંવેદનરૂપ જ્ઞાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરે છે, (૩) ત્યાર પછી આઠ ગાથાસૂત્ર સુધી પરિગ્રહત્યાગની મુખ્યતાથી વ્યાખ્યાન કરે છે, (૪) ત્યાર પછી તેર ગાથાસૂત્ર સુધી “કેવલજ્ઞાનાદિ ગુણસ્વરૂપથી સર્વ જીવો સમાન છે ' એમ મુખ્યપણે વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org