SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મપ્રકાશ –દોહા ૫૫ ] ૨૩૫ जो इत्यादि । जो णवि मण्णइ यः कर्ता नैव मन्यते जीउ जीवः । किं न मन्यते । समु समाने । के । पुण्णु वि पाउ वि दोइ पुण्यमपि पापमपि द्वे सो स जीवः चिरु दुक्खु सहंतु चिरं बहुतरं कालं दुःखं सहमानः सन् जिय हे जीव मोहिं हिंडइ लोइ मोहेन मोहितः सन् हिण्डते भ्रमति । क्व । लोके संसारे इति । तथा च । यद्यप्यसद्भूतव्यवहारेण द्रव्यपुण्यपापे परस्परभिन्ने भवतस्तथैवाशुद्धनिश्चयेन भावपुण्यपापे भिन्ने भवतस्तथापि शुद्धनिश्चयनयेन पुण्यपापरहितशुद्धात्मनः सकाशाद्विलक्षणे सुवर्णलोहनिगलवद्वन्धं प्रति समाने एव भवतः । एवं नयविभागेन योऽसौ पुण्यपापद्वयं समानं न मन्यते स निर्मोहशुद्धात्मनो विपरीतेन मोहेन मोहितः सन् संसारे परिभ्रमति इति । अत्राह प्रभाकरभट्टः । तर्हि ये केचन पुण्यपापद्वयं समानं कृत्वा तिष्ठन्ति तेषां किमिति दूषणं दीयते भवद्भिरिति । भगवानाह । यदि शुद्धात्मानुभूतिलक्षणं त्रिगुप्तिगुप्तवीतरागनिर्विकल्पपरमसमाधि लब्ध्वा तिष्ठन्ति तदा संमतमेव । यदि पुनस्तथाविधामवस्थामलभमाना अपि सन्तो गृहस्थावस्थायां दानपूजादिकं त्यजन्ति तपोधनावस्थायां पडावश्यकादिकं च त्यक्त्वोभयभ्रष्टाः सन्तः तिष्ठन्ति तदा दूषणમતિ તારાર્થમ્ પN || ભાવાર્થ-જે કે અસદ્દભૂત વ્યવહારનયથી દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપાપ પરસ્પર ભિન્ન છે તેમ જ અશુદ્ધનિશ્ચયનયથી ભાવપુણ્ય અને ભાવપાપ ભિન્ન છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી પુણ્ય પાપરહિત શુદ્ધ આત્માથી વિલક્ષણ તેઓ, જેમ સોનાની અને લેઢાની બેડી બંધનની અપેક્ષાએ સમાન છે તેમ, બંધની અપેક્ષાએ સમાન જ છે- એ પ્રમાણે નવિભાગથી જે પુણ્યપાપ બન્નેને સમાન નથી માનતે તે નિમેહ શુદ્ધાત્માથી વિપરીત મેહથી મોહિત થયો થકો સંસારમાં પરિભ્રમણ કરે છે. એવું કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે જે એમ છે તો જે કઈ (પરમતવાદી) પુણ્યપાપ બનેને સરખા માનીને વર્તે છે તેમને આપ શા માટે દૂષણ આપે છે? ભગવાન યેગીન્દ્રદેવ કહે છે કે જે શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ ત્રણગુપ્તિથી ગુમ એવી વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિને પામીને સ્થિત થાય છે ત્યારે તે સંમત જ છે ( ત્યારે તે પુણ્ય પાપને સમાન માનવા તે તો યથાર્થ જ છે) પણ જે તેવી અવસ્થાને પ્રાપ્ત કર્યા સિવાય જે ગૃહસ્થ અવસ્થામાં દાનપૂજાદિક છોડે છે અને મુનિની અવસ્થામાં જ આવશ્યક આદિને છેડીને ઉભયભ્રષ્ટ (બને બાજુથી ભ્રષ્ટ) થયા થકા વતે છે ત્યારે તો દુષણ જ છે (ત્યારે તો પુણ્ય પાપ બન્નેને સમાન માનવાં તે તે દૂષણ જ છે) એવું તાત્પર્ય છે. પ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy