________________
-દહા ૫૪]
પરમાત્મપ્રકાશ
૨૩૩
अथ सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतमात्मानं योऽसौ मुक्तिकारणं न जानाति स पुण्यपापद्वयं करोतीति दर्शयति१८१) दसण-णाण-चरित्तमउ जो णवि अप्पु मुणेइ ।
मोक्खह कारणु भणिवि जिय सो पर ताइँ करेइ ॥५४॥
दर्शनज्ञानचारित्रमयं य: नैवात्मानं मनुते ।
मोक्षस्य कारण भणित्वा जीव स परं ते करोति ॥ ५४ ॥ दंसणणाणचरित्त इत्यादि । दसणणाणचरित्तमउ सम्यग्दर्शनज्ञानचारित्रमयं जो णवि अप्पु मुणेइ यः कर्जा नैवात्मानं मनुते जानाति । किं कृत्वा न जानाति । मोक्खहं कारणु भणिवि मोक्षस्य कारणं भणित्वा मत्वा जिय हे जीव सो पर ताई करेइ स एव पुरुषस्ते पुण्यपापे द्वे करोतीति । तथाहिनिजशुद्धात्मभावनोत्थवीतरागसहजानन्दैकरूपसुखरसास्वादरुचिरूपं सम्यग्दर्शनं, तत्रैव ભેદભેદ રત્નત્રયસ્વરૂપ મોક્ષનું કારણ છે એમ જે કોઈ જાણતું નથી તે જ-જે કે પુણ્ય અને પાપ બનેય નિશ્ચયનયથી હેય છે તેપણુ–મોહના વિશે પુણ્યને ઉપાદેય કરે છે અને પાપને હેય કરે છે એવો ભાવાર્થ છે. ૫૩.
હવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રરૂપે પરિણત આત્મા મુક્તિનું કારણ છે એમ જે કઈ જાણતો નથી તે પુણ્ય અને પાપ બનેને કરે છે એમ દર્શાવે છે.
ગાથા-પ૪ અન્વયાર્થ:-[ s ] હે જીવ! [ 1 ] જે પુરુષ [ તાજ્ઞાનવારિત્રમશં સારમા | સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રમય આત્માને [ મધ્યસ્થ કારdi મfજવા ] મેક્ષનું કારણ સમજીને [ 7 ga ઘરે ] જાણતા નથી [ a gવ ] તે જ { તે જાતિ ] પુણ્ય અને પાપ બનેને કરે છે.
નિજશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદ જેનું એક રૂપ છે એવા સુખરસના આસ્વાદની રુચિરૂપ સમ્યગ્દર્શન છે, તે જ સ્વશુદ્ધાત્મામાં એક (કેવલ ) વીતરાગ સહજાનંદમય સ્વસંવેદનરૂપ–પરિચ્છિત્તિરૂપ-સમ્યજ્ઞાન છે, એક (કેવલ ) વીતરાગ સહજાનંદરૂપ પરમસમરસી ભાવથી તેમાં જ (સ્વશુદ્ધાત્મામાં જ) નિશ્ચલસ્થિરતારૂપ સમ્યફચારિત્ર છે. એ ત્રણ રૂપે પરિણુત આત્માને જે મોક્ષનું કારણ જાણતો નથી તે જ પુણ્યને ઉપાદેય કરે છે અને પાપને હેય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org