________________
–દોહા પર ]
પરમાત્મપ્રકાશ
૨૩૧
श्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धादिविकल्परहिते मनोवचनकायनिरोधलक्षणे निजशुद्धात्मध्याने स्थित्वा पश्चान्निर्विकल्पो जातः । परं किंतु तस्य स्तोककालत्वान्महाव्रतप्रसिद्धिर्नास्ति । अथेदं मतं वयमपि तथा कुर्मोऽवसानकाले । नैवं वक्तव्यम् । यद्येकस्यान्धस्य कथंचिन्निधानलाभो जातस्तर्हि किं सर्वेषां भवतीति भावार्थः । तथा चोक्तम्- “पुबमभाविदजोगो मरणे आराहओ जदि वि વા રવનાનિધિર્તિ તં qમાi જ ઘરથ ” | ૧૨ |
एवं मोक्षमोक्षफलमोक्षमार्गप्रतिपादकमहाधिकारमध्ये परमोपशमभावव्याख्यानोपलक्षणत्वेन चतुर्दशसूत्रैः स्थलं समाप्तम् । अथानन्तरं निश्चयनयेन पुण्यपापे द्वे समाने इत्याधुपलक्षणत्वेन चतुर्दशसूत्रपर्यन्तं व्याख्यानं क्रियते । तद्यथायोऽसौ विभावस्वभावपरिणामौ निश्चयनयेन बन्धमोक्षहेतुभूतो न जानाति स एव पुण्यपापद्वयं करोति न चान्य इति मनसि संप्रधार्य सूत्र मिदं प्रतिपादयति
તેને પરિહાર કહે છે, ભરતેશ્વરે પણ પહેલાં જિનદીક્ષા ધારણ કરતી વખતે માથાનું કેશલોચન કર્યા પછી હિંસાદિ પાપની નિવૃત્તિરૂપ મહાવ્રતના વિકલ્પને કરીને અન્તર્મુહૂર્ત જતાં, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની આકાંક્ષારૂપ નિદાનબંધાદિના વિકલ્પથી રહિત, મનવચનકાયના નિરોધરૂપ નિજશુદ્ધાત્મધ્યાનમાં સ્થિત થઈને પછી નિર્વિકલ્પ થયા. પણ તેમને સ્તકાલના મહાવ્રત હોવાથી તેમના મહાવ્રતની પ્રસિદ્ધિ ન થઈ અહીં કોઈ અજ્ઞાની એમ કહે કે અમે પણ મરણકાલે તેવી રીતે કરીશું, તો એમ કહેવું યોગ્ય નથી કારણ કે જો કોઈ એક આંધળાને કઈ પણ રીતે ખજાનાની પ્રાપ્તિ થઈ ગઈ તે શું બધાને તે રીતે થાય ? એ ભાવાર્થ છે. કહ્યું પણ છે કે “પુરૂમમfષજ્ઞો મા આરામ fa કર્ક કુરનાનિધિતિં તેં ઘુ ઘi જ નવરથ ” (ભગવતી આરાધના ૨૪) (અર્થ:–જેવી રીતે કોઈ પુરુષ મરણના અવસર પહેલાં યોગને અભ્યાસ ન કર્યો હોવા છતાં મરણ વખતે કદાચ આરાધક થઈ જાય છે તો તે અંધ પુરુષને કદાચિત નિધિની પ્રાપ્તિ થાય છે તેના જેવું કહેવાય. પણ આવું બધી જગ્યાએ ખરેખર થાય તેવું પ્રમાણ નથી (પણ આવું બધી જગ્યાએ અવશ્ય થાય જ એમ સંભવતું જ નથી.) પર.
એ પ્રમાણે મોક્ષ, મોક્ષલ અને મોક્ષમાર્ગના પ્રતિપાદક મહાધિકારમાં ચૌદ ગાથાસૂત્રો વડે પરમ–ઉપરામભાવના વ્યાખ્યાનરૂપ ઉપલક્ષણવાળું સ્થળ સમાપ્ત થયું. ૧ પાઠાન્તર–શૂટું પંચમં થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org