________________
યોગીન્દ્વન્દેવવરચિત
[અ॰ ૨ દાહા પર
अत्राह प्रभाकरभट्टः । हे भगवन् यदि व्रतस्योपरि रागतात्पर्यं नास्ति तर्हि व्रतं निषिद्धमिति । भगवानाह । व्रतं कोऽर्थः । सर्वनिवृत्तिपरिणामः । तथा चोक्तम् -' हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ' अथवा | ‘રામàવી પ્રવૃત્તિઃ स्यान्निवृत्तिस्तन्निषेधनम् । तौ च बाह्यार्थसंबन्धौ तस्मात्तांस्तु परित्यजेत् ॥ प्रसिद्धं पुनरहिंसादिवतं एकदेशेन व्यवहारेणेति । कथमेकदेशव्रतमिति चेत् । तथाहि । जीवघाते निवृत्तिर्जीवदया विषये प्रवृत्तिः, असत्यवचनविषये निवृत्तिः सत्यवचनविषये प्रवृत्तिः अदत्तादानविषये निवृत्तिः दत्तादानविषये प्रवृत्तिरित्यादिरूपेणैकदेशं व्रतम् । रागद्वेषरूपसंकल्प विकल्पकल्लोमालारहिते त्रिगुप्तिगुप्तपरमसमाधौ पुनः शुभाशुभत्यागात्परिपूर्ण व्रतं भवतीति । कश्विदाह । व्रतेन किं प्रयोजनमात्मभावनया मोक्षो भविष्यति । भरतेश्वरेण किं व्रतं कृतम्, घटिकाद्वयेन मोक्षं गतः इति । अथ परिहारमाह । भरतेश्वरोऽपि पूर्वं जिनदीक्षा प्रस्तावे लोचानन्तरं हिंसादिनिवृत्तिरूपं महाव्रतविकल्पं कृत्वान्तर्मुहूर्ते गते सति दृष्ट
૨૩૦
ભગવાન્ યાગીન્દ્રાચાય કહે છે કે વ્રતના અર્થ શે ? (સ શુભ-અશુભ ભાવાથી) નિવૃત્તિના પરિણામ થવા તે વ્રત છે. કહ્યું પણ છે કે “ હિઁસાતૃત તૈયાવાદ્યવસ્થિઃ विरतिव्रतम् । ( તત્ત્વાર્થ સૂત્ર અ. ૭ સૂ. ૧ ) ( અથઃ—હિંસા, જૂઠ, ચારી, મથુન અને પરિગ્રહથી નિવૃત્ત થવું તે વ્રત છે ) અથવા “ નાનોૌ પ્રવૃત્તિ: ચાનિવૃત્તિસ્તન્નિષેધનમ્ । સૌ આ વાદ્યાર્થસંવન્ધો તમત્તાંન્તુ સ્થિનેત ।। '' આત્માનુશાસન ૨૩૭) ( અર્થઃ—રાગદ્વેષ અને પ્રર્ઘાત્ત છે અને તે બન્નેનેા અભાવ તે નિવૃત્તિ છે. વળી આ બન્ને બાહ્ય પદાર્થના સબધથી થાય છે તેથી રાગદ્વેષ એ બન્નેને છેડવા જોઇએ. )
વળી એકદેશવ્યવહારનયની અપેક્ષાએ અહિંસાદિ વ્રતા પ્રસિદ્ધ છે. એકદેશવ્રત કેવી રીતે ? આ પ્રમાણે -જીવહિંસાથી નિવૃત્તિ અને જીવદયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનથી નિવૃત્તિ અને સત્ય વચનમાં પ્રવૃત્તિ અદત્તાદાનથી નિવૃત્તિ અને દત્તાદાનમાં પ્રવૃત્તિ, ઇત્યાદિ સ્વરૂપે એકદેશવ્રત છે. રાગદ્વેષરૂપ સ`કલ્પવિકલ્પની તરંગમાલાથી રહિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત પરમ સમાધિમાં તેા શુભાશુભ ખન્નેના ત્યાગ હાવાથી પરિપૂર્ણ વ્રત છે. ( આ રીતે પરિપૂર્ણ વ્રતમાં શુભ પરિણામને પણ ત્યાગ હાવાથી વ્રત ઉપર પણ રાગ કરવા યાગ્ય નથી. )
અહીં કાઈ પ્રશ્ન કરે કે વ્રતથી શું પ્રયેાજન છે ? માત્ર આત્મભાવનાથી મેાક્ષ થઈ જશે ? ભરતેશ્વરે ક્યાં વ્રત કર્યાં હતાં ? છતાં પણ તેઓ એ ઘડીમાં મેાક્ષે ચાલ્યા ગયા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org