SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ -हो। ४२] પરમાત્મપ્રકાશ: ૨૧૫ __जांवइ इत्यादि । जांवइ यदा काले णाणिउ ज्ञानी जीवः उवसमइ उपशाम्यति ताम इ तदा काले संजदु होइ संयतो भवति । होइ भवति कसायहं वसि गयउ कपायवशं गतः जीउ जीवः । कथंभूतो भवति । असंजदु असंयतः । कोऽसौ । सोइ स एव पूर्वोक्तजीव इति । अयमत्र भावार्थः । अनाकुलत्वलक्षणस्य स्वशुद्धात्मभावनोत्थपारमार्थिकसुखस्यानुकूलपरमोपशमे यदा ज्ञानी तिष्ठति तदा संयतो भवति तद्विपरीत परमाकुलत्वोत्पादककामक्रोधादौ परिणतः पुनरसंयतो भवतीति । तथा चोक्तम्-"अकसायं तु चरित्तं कषायवसगदो असंजदो होदि । उवसमइ जम्हि काले तक्काले संजदो होदि" ॥ ४१ ।। अथ येन कषाया भवन्ति मनसि तं मोहं त्यजेति प्रतिपादयति१६८) जेण कसाय हवंति मणि सो जिय मिल्लहि मोहु । मोह-कसाय-विवजयउ पर पावहि सम-बोह ॥४२॥ અસંયત હોય છે અને જે કાલે કષાયને ઉપશમાવે છે તે કાલે જીવ સંમત હોય છે. )૪૧. હવે જેનાથી ( જે મોહથી ) મનમાં કષાય થાય છે તે મોહને તુ છોડ. એમ વર્ણન કરે છે – साथ-४२ सन्याय :-[ जीव ] ७ १ ! [ येन ] २ वस्तुथी अथवा १२तुनिमित्त भोथी [ मनसि ] मनमा [ कषायाः ] पाहि पाये। [ भवन्ति ] थाय छ [तं ] ते पूर्वोत भोडने माना निमित्त पाने ( मुग्च ] तु छ।७. [ मोहकषायविवर्जितः ] भोड ४पायडित थये। थ। तु. [ परं ] नियमथी ( नी ) [ समबोधं ] सभमायने-रागद्वेष २डित ज्ञानने-[ प्राप्नोषि ] पाभी. ભાવાર્થ-નિર્મોહ એવા નિજશુદ્ધાત્માના ધ્યાન વડે નિર્મોહ એવા સ્વશુદ્ધાત્મતરવથી વિપરીત મહિને હે જીવ! તું છોડ, કે જે દેહથી અથવા મોહના નિમિત્તભૂત વસ્તુથી નિષ્કષાય પરમાત્મતત્ત્વના વિનાશક એવા કેધાદિ કષાયે થાય છે. મહકષાયને અભાવ થતાં તું રાગાદિ રહિત વિશુદ્ધ જ્ઞાનને પામીશ એ અભિપ્રાય છે. વળી ભગવતી આરાધના ગાથા ૨૬૨ માં કહ્યું પણ છે કે “ वत्थु मुत्तव्य जं पडि उपज्जए कमायग्गी । तं वत्थुमल्लिएज्जो जत्थुवसम्मो कसायणं ॥" ( અર્થ –જેના નિમિત્તથી કષાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે તે વસ્તુ છોડવી જોઈએ અને જેના નિમિત્તથી કષાયો ઉપશાંત થાય છે તે વસ્તુનો આશ્રય કરવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy