________________
-होडा ३८ ।
પરમાત્મપ્રકાશ:
१६४ ) अच्छर जित्ति कालु मुणि अप्प - सरूवि णिलीणु । संवर - णिज्जर जाणि तुहुं सयल - वियप - विहीणु ॥ ३८॥
तिष्ठति यावन्तं कालं मुनिः आत्मस्वरूपे निलीनः । संवरनिर्जरां जानीहि त्वं सकलविकल्पविहीनम् || ३८ ||
अत्थ ( च्छ ) इ इत्यादि । अत्थ ( च्छ ) तिष्ठति । किं कृत्वा तिष्ठति । जित्तिउ कालु यावन्तं कालं प्राप्य । क तिष्ठति । अप्पसरूवि निजशुद्धात्मस्वरूपे । कथंभूतः सन् णिलीणु निश्चयनयेन लीनो द्रवीभूतो वीतरागनित्यानन्दैकपरमसमरसीभावेन परिणतः हे प्रभाकरभट्ट इत्थंभूतपरिणामपरिणतं तपोधनमेवाभेदेन संवरणिज्जर जाणि तुहुँ संवरनिर्जरास्वरूपं जानीहि त्वम् | पुनरपि कथंभूतम् । सयलवियप्प विहीणु सकलविकल्पहीनं ख्यातिपूजालाभप्रभृति विकल्प जालावलीरहितमिति । अत्र विशेषव्याख्यानं यदेव पूर्वसूत्रद्वयभणितं तदेव ज्ञातव्यम् । कस्मात् | तस्यैव निर्जरासंवरव्याख्यानस्योपसंहारोऽयमित्यभिप्रायः ॥ ३८ ॥ एवं मोक्षमोक्षमार्गमोक्षफलादिप्रतिपादक द्वितीय महाधिकारोक्तसूत्राष्टकेनाभेद रत्नत्रयव्याख्यानमु
૧૧
आाथा - ३८
अन्वयार्थः-[ मुनिः ] भुनि
[
यावन्त काले ] नेटो समय [ आत्मस्वरूपे | निन शुद्ध आत्मस्व३५भां । निलीनः ] सीन थाने [ तिष्ठति ] रखे छे तेटलो समय अलमट्ट ! तेने [ त्वं ] तुं [ संकल्प विकल्पविहीनं ] सहयविपथी रहित तपोधनने अलेहनयथी [ संवर निर्जरां जानीहि ] सवरनिन 'शस्व३य लागु
ભાવા—મુનિ જેટલા કાલ નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં નિશ્ચયથી લીન થઈને દ્રવીભૂત થઈને એક ( કેવલ ) વીતરાગ નિત્યાનરૂપ પરમસમરસીભાવે પરિણમેલા રહે છે તેટલા કાલસુધી તું આવા પરિણામરૂપે પરિણમેલા, સંકલ્પવિકલ્પથી રહિતખ્યાતિપૂજાલાભ આદિના વિકલ્પની જાલાવલીથી રહિત-તપેાધનને સવરનિ રાસ્વરૂપ જાણુ.
જે વિશેષ વ્યાખ્યાન પૂર્વના બે ગાથાસૂત્રેામાં કહ્યું છે તે જ અત્રે જાણવુ કારણ કે તેજ સંવર અને નિરાના વ્યાખ્યાનના ઉપસ’હાર છે એવા અભિપ્રાય છે. ૩૮,
Jain Education International
આ પ્રમાણે મેક્ષ, મે ક્ષમાગ અને માક્ષલઆદિના પ્રતિપાક બીજા મહાધિકારમાં કહેલ આઠ સૂત્રેાથી અભેદ્યરત્નત્રયના વ્યાખ્યાનની મુખ્યતાથી ( અંતર ) સ્થલ સમાપ્ત થયું. ત્યાર પછી ચૌદ ગાથા સૂત્ર સુધી પરમ ઉપશમમાત્રની મુખ્યતાથી વ્યાખ્યાન १रे छे. ते या प्रमाणेः
For Private & Personal Use Only
www.jainelibrary.org